Updates
WhatsApp Communities : વોટ્સએપ માં આવ્યું નવું ફીચર્સ જાણો તમારે કેટલું કામનું

WhatsApp Communities : WhatsApp નું કમ્યુનીટી ફ્યુચર્સ લોન્ચ થયું જાણો તમારે કેટલું ઉપયોગી અને કઈ રીતે આ ફ્યુચર્સ કામ કરશે. આ નવા ફીચર્સના ફાયદા નીચે આપેલ લેખથી જાણી શકશો.
WhatsApp Communities
વોટ્સએપ નું કમ્યુનીટી ફીચર્સ આમ જોવા જઈએ તો એક ગ્રુપ તરીકે જ વર્ક કરેશે, તો વોટ્સએપ ના આ ફીચર્સથી યુઝર ને શું ફાયદો થશે.

સૌ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે કમ્યુનીટી ફીચર્સ વોટ્સએપ માં કઈ જગ્યાએ આપેલું છે, તો આપ સૌને જણાવી દઈએ કે ઉપર આપેલ ઈમેજ આપ જોઈ શકોછો કે ડાબી સાઈડ જ્યાં પેહલા કેમેરાનું ફીચર્સ આપેલ હતું તેની જગ્યાએ હવે કમ્યુનીટી ફીચર્સ જોવા મળી રહ્યું છે. તો ચાલો હવે તેના ફાયદા જણાવી દઈએ.
WhatsApp Communities ફીચર્સના ફાયદા
- આ ફીચર્સ થી તમે એક સાથે કમ્યુનીટીની અંદર ઘણા ગ્રુપ એડ કરી શકશો.
- આ ફીચર્સથી લોકો સમાન કમ્યુનીટીમાં જોડાઈ શકશે.
- તમે મહત્તમ 50 ગ્રુપ એડ કરી શકશો
- એનાઉન્સમેન્ટ જૂથમાં 5,000 સભ્યો સુધીનો સમાવેશ કરી શકાય છે
કમ્યુનીટી કેવી રીતે બનાવી શકાય?
- કમ્યુનીટી બનવા માટે તમારે સૌ પ્રથમ કમ્યુનીટી ટેબ પર ક્લિક કરવાનું રેહશે.
- ત્યારબાદ કમ્યુનીટી ક્યાં હેતુથી બનાવામાં આવી છે તેનું વર્ણન આપવાનું રેહશે.
- હવે તમે કમ્યુનીટીનું પ્રોફાઈલ પીચર્સ સેટ કરી શકશો, અને કમ્યુનીટીનું નામ તમે વધુમાં વધુ ૨૪ અક્ષરોમાં રાખી શકશો.
- ગ્રીન એરો ચિહ્ન પર ટેપ કરીને, તમે તમારા ગૃપ્સને કોમ્યુનિટીનો ભાગ બનાવી શકશો અથવા નવું ગ્રુપ બનાવી શકશો.
- સમુદાયમાં જૂથો ઉમેર્યા પછી, છેલ્લે લીલા ચેક માર્ક આઇકોન પર ટેપ કરો.
આ પણ વાંચો: હેપી હોર્મોન્સને કેવી રીતે બૂસ્ટ કરવું
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23