Connect with us

Updates

પશ્ચિમ રેલ્વે સામાન્ય લોકોને ઇલેક્ટ્રિફાઇડ ટ્રેકથી દૂર પતંગ ઉડાડવાની અપીલ કરી

Published

on

Western Railway appealed to fly kites away from tracks

ઈલેક્ટ્રીફાઈડ રેલ્વે ટ્રેક પાસે પતંગ ઉડાડવી જોખમી પશ્ચિમ રેલ્વે સામાન્ય લોકોને ઇલેક્ટ્રિફાઇડ ટ્રેકથી દૂર પતંગ ઉડાડવાની અપીલ કરી “ઉત્તરાયણ” તહેવારમાં જોઈએ તો સામાન્ય રીતે 08 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી સુધી પતંગ વિદ્યુતીકૃત પાટાઓની પાસેની જગ્યાએ લોકો દ્વારા સૌથી વધારે પતંગ ઉડાવવામાં આવે છે. ચાલતી ગાડીઓ તેમજ OHE ના વિજળીના તાર માં મોટી સંખ્યામાં પતંગ અને દોરી વિટોળાય જાય છે. આજકાલ‚ દોરી ચીની ધાતુઓથી બનેલી હોય છે.

આ દોરી વિજળી વાહક અને બહુ ધારદાર હોય છે અને કેટેનરી સટ્રેડ ને પણ કાપી શકે છે. આ ધાતુ ની દોરી થી સામાન્ય માણસો તેમજ રેલ કર્મચારિયો ને વિજળી નો શોક (કરંટ) લાગી શકે છે. એટલા માટે આપ સૌ ને વિનંતી છે કે પતંગ રેલવેના પાટાઓથી દૂર ઉડાવવી જોઈએ કારણ કે વિદ્યુતીકૃત પાટાઓની પાસેની જગ્યાએ પતંગ ઉડાડવી ખતરનાક થઈ શકે છે‚ અને માણસો ને વિજળી નો શોક (કરંટ) લાગી શકે છે‚ આ માણસોની સુરક્ષા તેમજ જિંદગીનો સવાલ છે. તેમ માશૂક અહમદ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ ની યાદીમાં જણાવાયું છે. આ માણસોની સુરક્ષા તેમજ જિંદગીનો સવાલ છે. તેમ માશૂક અહમદ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક પશ્ચિમ રેલવ; ભાવનગર મંડલ ની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો:પ્રેરણાત્મક પુસ્તકો વાંચવાના ફાયદા,જાણો પુસ્તકો તમારું જીવન કેવી રીતે બદલી શકે છે

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending