વિદ્યાસહાયક મેરીટ લિસ્ટ 2022

ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ સામાન્ય ભરતી અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી  પ્રસિધ્ધ 

મેરીટ લિસ્ટ પ્રસિધ્ધ થવાની તારીખ  ૧૩/૧૨/૨૦૨૨ 

ખાલી જગ્યા 2600  

જોબ સ્થાન: ગુજરાત રાજ્ય મેરીટ લિસ્ટ માત્ર ઓનલાઈન  

વિદ્યાસહાયક મેરીટ લિસ્ટ 2022