વ્હાલી દીકરી યોજના 2022

વ્હાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ગુજરાતમાં દીકરીઓના જન્મના દરમાં વધારો કરવા

દીકરીના માતા પિતાની સામાજિક અને આર્થિક સ્થિતિને સંગીન બનાવવા તથા શિક્ષણમાં બાળકીઓના ડ્રોપ આઉટનું પ્રમાણ ઘટાડવા ગુજરાત સરકારે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી છે.  

અરજી કરવાનો સમય દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન 

એક લાખને દસ હઝાર રૂપિયા (1,10,000) સુધી સહાય આપવામાં આવે છે 

તા.2/8/2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. 

ડોકયુમેન્ટ આવકનો દાખલો ,આધાર કાર્ડ જન્મનો પુરાવો ,રહેઠાણ નો પુરાવો સોગંધનામું ,

– યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.

વ્હાલી દીકરી યોજના 2022