SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022

સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે GD કોન્સ્ટેબલની BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCB જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે.  

સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કુલ 24369 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. 

આ ભરતી પુરુષ અને મહિલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે.  

શૈક્ષણિક લાયકાત 

માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટીમાંથી ધોરણ 10 પાસ 

વય મર્યાદા 

ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ (01-01-2023 મુજબ). અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ 

પગાર ધોરણ 

 NCB પોસ્ટ : (રૂ. 18,000-56,900)  અન્ય તમામ પોસ્ટ :  (રૂ. 21,700-69,100)

અરજી ફી 

મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવારફી નથી અન્ય તમામ ઉમેદવારોરૂ. 100/- 

અરજી છેલ્લી તારીખ: 30/11/2022 ચલણ ભરવાની છેલ્લી તારીખ 01/12/2022 (23:00)  

કુલ જગ્યા: 24369  સત્તાવાર વેબસાઈટ ssc.nic.in 

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022