ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022

ઓએનજીસી પેટ્રો એડિશન લિમિટેડ (ઓપીએલ) એ ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે 

ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભારતી  47 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. 

અરજી કરવાની છેલ્લી તારીખ 08મી જાન્યુઆરી 2023  

મોડ: ઓનલાઈન  સત્તાવાર વેબસાઇટhttps://opalindia.in/ 

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ http://career.opalindia.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે 

ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022