ભારતમાં લોન્ચ થયો સૌથી સસ્તો 5G ફોન

Lavaએ તેનો નવો 5G ફોન Lava Blaze 5G લોન્ચ કર્યો છે

Lava Blaze 5G 720x1600 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 6.51-ઈંચની HD+ ડિસ્પ્લે ધરાવે છે

ફોનના ડિસ્પ્લે સાથે 2.5D કર્વ્ડ ગ્લાસ હશે અને ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz છે.

Lava Blaze 5G ને MediaTek Dimensity 700 પ્રોસેસર સાથે Android 12 મળશે અને 4 GB RAM સાથે 3 GB સુધીની વર્ચ્યુઅલ રેમ મળશે.

Lava Blaze 5Gને 128 GB સ્ટોરેજ મળશે અને તેમાં 3 રીઅર કેમેરા હશે જેમાં પ્રાથમિક લેન્સ 50-megapixel AI કેમેરા હશે

ફ્રન્ટમાં, 8-મેગાપિક્સલનો કેમેરો હશે અને તેમાં 5000mAh બેટરી હશે જેની સાથે ફાસ્ટ ચાર્જિંગ પણ ઉપલબ્ધ હશે.

Lava Blaze 5Gની સાથે USB Type-C પોર્ટ સાથે આવશે અને તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે

Lava Blaze 5G ની કિંમત  લૉન્ચ ડે ઑફર કિંમત  રૂ. 9,999 છે

ભારતમાં લોન્ચ થયો સૌથી સસ્તો 5G ફોન