કુંવરબાઈનું મામેરુ યોજના 2022

કુંવરબાઈનું મામેરુ યોજના ,આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન માટે લાભ આપવામાં આવે છે

કુંવરબાઈનું મામેરુ યોજનામાં સીધા બેંક એકાઉન્‍ટમાં 12000/- ( બાર હજાર ) રૂપિયા જમા કરવામાં આવે છે 

આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં ₹રૂ.૧,૫૦,૦૦૦/- છે

 કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.

દસ્તાવેજો આધાર કાર્ડ ,જાતિનો દાખલો રહેઠાણનો પુરાવો ,આવકનો દાખલો બેંક પાસબૂક 

સત્તાવાર પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in/ 

કુંવરબાઈનું મામેરુ યોજના 2022