પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ મેચ T20

આજ T20 વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ T20 વર્લ્ડ કપ 2022 ની આજની મેચ વી મહત્વ ની રહેશે 

T20 વર્લ્ડ કપ 2022 માં ખાસ કરીને ફાઇનલ રસાકસી ની બહુ શક્યતા રહે તેવી શક્યતા રહી છે 

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ ફાઇનલ મેચ સાંજે 01.30 કલાકે શરૂ થશે 

મેચ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે 

ઇંગ્લેન્ડએ અત્યાર સુધીની પોતાની ચાર મેચો માંથી ત્રણ મેચ જીતીને ગ્રુપ Bમાં ટોચ પર કબજો જમાવ્યો છે. 

તારીખ: 13 નવેમ્બર 2022  T20 કેપ્ટન: બાબર આઝમ (પાકિસ્તાન) – જોશ બટલર (ઇંગ્લેન્ડ) 

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ મેચ T20