કોચિંગ સહાય યોજના 2023
આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને કૉંચિગ સહાય લાભ આપવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે
વિભાગનું નામ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
સહાયની રકમ
વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/-
ALL INDIA લેવલની પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ સહાય યોજના
તાલીમાર્થીએ ધોરણ-૧૦માં ૭૦% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઇએ.
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ
તાલીમ દરમિયાન અન્ય સ્થળે નોકરી કરી શકશે નહીં
સત્તાવાર પોર્ટલ
https://esamajkalyan.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી
તારીખ
31/01/2023
કોચિંગ સહાય યોજના 2023
અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ