ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે 

આ વખતે ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે 

આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે 

પરીક્ષા છેલ્લી તારીખ 29 માર્ચ 2023 

ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે અને 29 માર્ચ 2023 ના રોજ છેલ્લું પેપર રહેશે 

સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો