ભરૂચ નગરપાલિકા ભરતી 2022

ભરૂચ નગરપાલિકાએ તાજેતરમાં વિવિધ એપ્રેન્ટીસ પોસ્ટની ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે 

કુલ પોસ્ટ: 32 એપ્લિકેશન મોડ: ઑફલાઇન 

શૈક્ષણિક લાયકાત:: – I.T.I પાસ

ઉંમર મર્યાદા: – 18 થી 35 વર્ષ.

– સરનામું : ભરૂચ નગરપાલિકા કચેરી, ઓફિસ નંબર 18, સમાજ કલ્યાણ શાખા.

– અરજી ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ : 23.12.2022 – અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 27.12.2022