અગ્નિવીર ભરતી 2022

ઇન્ડિયન એર ફોર્સ (IAF) દ્વારા આગનીપથ વાયુ દ્વારા અગ્નિવીરોની ભરતી કરવા જઈ રહ્યું છે 

શૈક્ષણિક લાયકાત : 10 + 2  પરીક્ષા ઓછામાં ઓછા 50% સાથે અંગ્રેજીમાં 50% ગુણ  

વય મર્યાદા : વ્યક્તિનો જન્મ તા 27 જૂન 2002 અને 27 ડિસેમ્બર 2005 ની વચ્ચે હોય તે ઉમેદવારી નોંધાવી શકે 

અરજી ફી ઓનલાઈન કરાયેલ અરજી ફોર્મ માટે  પરીક્ષા ફી તરીકે 250 રૂપિયા 

પગાર ધોરણ : પ્રથમ વર્ષ :રૂ. 21,000/-  દ્વિતીય વર્ષ : રૂ. 23,100/-  તૃતીય વર્ષ : રૂ. 25,550/-  ચોથું વર્ષ : રૂ. 28,000/- 

છેલ્લી તારીખ: 23/11/2022  સત્તાવાર વેબસાઇટ https://agnipathvayu.cdac.in/AV/