Connect with us

Updates

થ્રી વ્હીલર લોન યોજના 2023: ઘરે બેઠા અરજી કેમ કરવી ? જાણો સંપૂર્ણ માહિતી

Published

on

three wheeler loan yojana 2023

થ્રી વ્હીલર લોન યોજના 2023: Three Wheeler Loan Yojana 2023 : સ્વરોજગાર મેળવવા માટે થ્રી વ્હીલર વાહન મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિકરીતે મદદરૂપ થવા ખુબ જ હળવા દરે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

થ્રી વ્હીલર લોન યોજના 2023

યોજનાનું નામથ્રી વ્હીલર લોન યોજના 2023
વિભાગનું નામગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગાંધીનંગર
લેખનો પ્રકારસરકારી યોજના
અરજી કરવાની છેલ્લી તારીખ05/02/2023
અરજી પક્રિયાઓનલાઈન
યોજના હેઠળ લોનની રકમ2.50 લાખની લોન માત્ર  3% વ્યાજે
આર્ટિકલ બનાવનારમાહિતીએપ
લાભ અનુસૂચિત જાતિ વ્યક્તિને
સત્તાવાર પોર્ટલhttps://sje.gujarat.gov.in/gscdc/

થ્રી વ્હીલર લોન યોજના યોજનાનો ઉદેશ :

સ્વરોજગાર મેળવવા માટે થ્રી વ્હીલર વાહન મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિકરીતે મદદરૂપ થવા ખુબ જ હળવા દરે લોન આપવામાં આવે છે.

થ્રી વ્હીલર લોન યોજના ગુજરાત 2023 નો લાભ કોણ કોણ લઈ શકે ?

થ્રી વ્હીલર વાહન મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને આર્થિકરીતે મદદરૂપ થવા ખુબ જ હળવા દરે લોન આપવામાં આવે છે.

નિયમો અને શરતો – ગુજરાત થ્રી વ્હીલર લોન યોજના 2023

  1. અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઇએ.
  2. અરજદારના કુટુંબની કુલ રૂ ૬,૦૦,૦૦૦/- થી ઓછી હોવી જોઇએ.
  3. અરજદારની • ઉમર – ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ
  4. આ યોજનાનો વ્યાજનો દર ૩% રહેશે. અને નિયનિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ૨.૫% દંડનીય વ્યાજ લેવામાં આવશે.
  5. આ યોજનાની વસુલાત નિયત કરેલ ૬૦ માસીક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાના રહેશે
  6. અરજદાર કે અરજદારના કુટુંબ માંથી કોઇ પણ સભ્યએ અગાઉ નિગમ / કોઇપણ સરકારી । અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લેધેલ હોવી જોઇએ નહી.
  7. અરજદાર કે અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં હોવા જોઇએ નહી.
  8. સંબંધિત વાહન ચલાવવા માટેનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.

આ યોજના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ -Three Wheeler Loan Yojana 2023

ઓનલાઇન અરજી કરતી વખતે (અપલોડ કરવા)

(૧) ઓળખનો પુરાવો ( કોઇ એક )આધારકાર્ડ

  • ચુંટણીકાર્ડ
  • ડ્રાઇવીંગ લાઇસન્સ
  • પાનકાર્ડ

(૨) ઉંમરનો પુરાવો
(૩) જાતિનો પુરાવો
(૪) આવકનો પુરાવો
(૫) રહેઠાણનો પુરાવો ( કોઇ એક )

  • આધારકાર્ડ
  • ચુંટણીકાર્ડ
  • રેશનકાર્ડ
  • લાઇટ બિલ

(૬) ફોટો અને સહિ
(૭) રેશનકાર્ડ

આ પણ વાંચો: રેશન કાર્ડમાં નામ ઉમેરવા માગો છો તો રોકાઈ જાવ, પહેલા જાણી લો આ પ્રોસેસ

પસંદગી થયા બાદ (ઓફલાઇન જીલ્લા કચેરી રૂબરૂ)

  • (૧) ચૂંટણીકાર્ડની પ્રમાણિત નકલ
  • (૨) અરજદારના બેંક ખાતાના પોસ્ટડેટેડ ચેક
  • (૩) બેંકમાં કોઇ લેણું બાકી નથી, તે અંગેનું NO DUE સર્ટીફીકેટ
  • (૪) અરજદારે અગાઉ કોઇ સરકારી એજન્સી તરફથી સહાય મળેલ નથી, તે બાબતનું સ્ટેમ્પ
  • પેપજ પર સોંગધનામુ.
  • (૫) રેવન્યુ સ્ટેમ્પ નંગ-૦૮
  • (૬) ધંધાને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરીયાત મુજબ GST નંબર ધરાવતા ડીલર । વિક્રેતાનું કોટેશન.
  • (૭) ધંધાના સ્થળ માટેનો આધાર, ભાડાની દુકાન માટે ભાડાચીઠ્ઠી / પોતાની માલીકીની હોય તો તેનો આધાર.
  • (૮) રૂ.૧.૦૦ લાખ સુધી અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી તેમજ રૂ.૧.૦૦ થી વધુના ધિરાણમાં ધિરાણની રકમના ૦.૨૫% મુજબ અધેસિવ સ્ટેમ્પ તથા બાંહેધરીપત્ર પર રૂ.૩૦૦/- અને ખાત્રીપત્રક પર રૂ.૩૦૦ ના અધેસિવ સ્ટેમ્પ લગાવવા.
  • (૯) જામીનદાર.
    • (અ) રૂ.૫૦,૦૦૦/- સુધીની રકમના ધિરાણ માટે જામીન આપવાના રહેતા નથી.
    • (બ) રૂ.૫૦,૦૦૧/- થી રૂ.૧,૦૦,૦૦૦/- સુધીની રકમના ધિરાણ માટે એક જામીન આપવાના રહે છે.
      • સરકારી / અર્ધસરકારી નોકરી કરતા કર્મચારી
      • અથવા
      • ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ. (સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજાનોંધ કરાવવાની રહેશે. )
      • અથવા
      • જાત જામીન એટલે કે, ધિરાણની રકમથી દોઢ ગણી રકમની પોતાની સ્થાવર મિલકત. બોજાનોંધ કરાવવાની રહેશે.
  • (ક) રૂ.૧,૦૦,૦૦૦/- થી વધુની રકમના ધિરાણ માટે બે જામીન આપવાના રહે છે.
    • સરકારી / અર્ધસરકારી નોકરી કરતા કર્મચારી
    • અથવા
    • ધિરાણની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિ. (સ્થાવર મિલકતના સંદર્ભમાં બોજાનોંધ કરાવવાની રહેશે. )

થ્રી વ્હીલર લોન યોજના પાત્રતાના માપદંડ :

  1. અરજદાર મુળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જોઇએ.
  2. અરજદારના કુટુંબની કુલ રૂ ૬,૦૦,૦૦૦/- થી ઓછી હોવી જોઇએ.
  3. અરજદારની • ઉમર – ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ

આ પણ વાંચો: તબેલા લોન યોજના ગુજરાત 2023: ઘરે બેઠા અરજી કેમ કરવી? જાણો સંપૂર્ણ માહિતી

થ્રી વ્હીલર લોન યોજના ઓનલાઈન ફોર્મ સબમિશન

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “GSCDC Online” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://sje.gujarat.gov.in/gscdc/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • હવે નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો પર તમારે ક્લિક કરવાનું રહેશે

આ પણ વાંચો: સુકન્યા સમૃદ્ધિ યોજના 2023: Sukanya Samriddhi Yojana 2023

અનુસૂચિત નિગમની વેબસાઈટના Home Page પર “New user (Register)?” પર ક્લિક કરવાનું રહેશે.

આ પણ વાંચો: આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023: ૫ લાખ સુધીની મફત સારવાર

  • હવે તમારે “Registration for Online Loan Application System” પર અરજદારની Email Id, Mobile No, Password તથા Captcha Code નાખીને રજીસ્ટેશન કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ મોબાઈલ પર Username અને Password આવશે.
  • હવે તમારે Login for Online Loan Application System પર જઈને તમારા User Name & Password દ્વારા Login કરવાનું રહેશે.
  • GSCDC Online નું લોગિન કર્યા બાદ નંબર-1, 2 & 3 પર થ્રી વ્હીલરની યોજના “અરજી કરો” પર ક્લિક કરો.

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખLast Date for Online Application Three Wheeler Loan Yojana 2023

થ્રી વ્હીલર લોન યોજનામાં અરજદારે 05/02/2023 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત https://gscdconline.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

આ પણ વાંચો: આધાર કાર્ડઃ એક ક્લિકમાં આ રીતે તપાસો તમારા આધાર કાર્ડનો ઈતિહાસ

થ્રી વ્હીલર લોન યોજના માટેની મહત્વની લિંક્સ :

સત્તાવાર વેબસાઇટ https://sje.gujarat.gov.in/gscdc/
ઓફિસિયલ નોટિફિકેશનથ્રી વ્હીલરની યોજના (૨૦૨૦-૨૧) (NSFDC)(LOI-393)

થ્રી વ્હીલરની યોજના (૨૦૨૦-૨૧) (NSFDC)(LOI-389)

થ્રી વ્હીલરની યોજના (૨૦૨૧-૨૨) (GOG)
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
નવા યુઝર માટે અહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

થ્રી વ્હીલર લોન યોજનાના લાભાર્થી કોણ છે?

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગાંધીનંગર ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિ નાગરિક હોવા જોઈએ.

થ્રી વ્હીલર લોન યોજના હેઠળ કેટલી ક્રેડિટ આપવામાં આવે છે? 

થ્રી વ્હીલર લોન યોજના માટે લાભાર્થીઓને કુલ 2.50 લાખની લોન માત્ર  3% વ્યાજે આપવામાં આવે છે. 

થ્રી વ્હીલર લોન યોજના છેલ્લી તારીખ કઈ છે ?

કિસાન પરિવહન સહાય યોજનામાં અરજદારે 05/02/2023 સુધીમાં ઓનલાઇન https://gscdconline.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની રહેશે

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending