Pradhan mantri suraksha yojana: મોદી સરકારની શાનદાર સ્કીમ, 20 રૂપિયામાં થશે 2 લાખ રૂપિયાનો ફાયદોPradhan mantri suraksha yojana: કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ દ્વારા કેન્દ્ર સરકાર લોકોને વિવિધ પ્રકારના લાભો આપી રહી છે. તેમાંની એક યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (Pradhan mantri suraksha yojana) છે. આ યોજના દ્વારા લોકોને વીમા કવરેજ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એ એક વર્ષની અકસ્માત વીમા ... Read more