PF Balance: જો આ કાગળ નહીં હોય તો થઈ જશે મુશ્કેલી, આ દસ્તાવેજો વગર નહીં ઉપાડી શકો પીએફના રૂપિયાPF Balance: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) એ કર્મચારીઓ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વ્યવસ્થાપિત નિવૃત્તિ બચત યોજના છે. દર મહિને કર્મચારીઓ તેમના પગારનો એક ભાગ ભવિષ્ય નિધિમાં ફાળો આપે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રોજગારમાંથી નિવૃત્તિ સમયે વ્યાજ સાથે એકીકૃત ચુકવણી મેળવવાનો છે. ભારતમાં એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન અથવા EPFO, ભવિષ્ય નિધિના નિયમન અને સંચાલન માટે ... Read more