FASTag શું છે ? અને તે કેવી રીતે કામ કરે છે?FASTag શું છે ? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ પ્લાઝા પર ની પરેશાનીથી બચવા માટે ટોલ પ્લાઝાને ઓનલાઈન સિસ્ટમમાં રૂપાંતરિત કર્યું છે. ફાસ્ટેગ ભારતમાં 4 નવેમ્બર 2014ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આમાંથી જે ટોલ પ્લાઝા કલેક્શન લેવામાં આવે છે તેને ઈલેક્ટ્રોનિક કલેક્શન કહેવામાં આવે છે, જ્યારથી ભારતમાં ફાસ્ટેગની શરૂઆત થઈ છે ... Read more