જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023 : સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ રચાયેલ જીલ્લા બાળ સુરક્ષા એકમ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ખુંધ અને સ્પેશ્યલ એડોપ્શન એજન્સી ખુંધ તા-ચીખલી, જી-નવસારી માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023 ... Read more