શ્રીમદ ભગવત ગીતા: 18 અધ્યાય અને 700 શ્લોકોમાં સમાયેલ છે જીવનનો સારશ્રીમદ ભગવત ગીતા: હિંદુ ધર્મમાં ચાર વેદ છે અને આ ચાર વેદોનો સાર શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. આ જ કારણ છે કે ગીતાને હિંદુઓનો એકમાત્ર સાર્વત્રિક સ્વીકૃત ગ્રંથ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રીમદ ભગવદ્ ગીતાને સ્પર્શ કર્યા પછી, વ્યક્તિ જૂઠું બોલતો નથી. ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રમાં ઊભા રહીને અર્જુનને ગીતાનું જ્ઞાન ... Read more