ભારત આર્ટિલરી ગનનો નિકાસ કરવા તૈયાર, 155 મિલિયન ડોલર(1261 કરોડ રૂપિયા)નો ઓર્ડર મળ્યોએક સમયે તોપોની અછત સાથે ઝઝૂમી રહેલું ભારત આજે વિશ્વમાં પોતાની તોપની નિકાસ કરવા તૈયાર છે. ભારતની ખાનગી કંપની, કલ્યાણીને તેની સ્વદેશી તોપની નિકાસ માટે મોટો નિકાસ-ઓર્ડર મળ્યો છે. આ ડીલની કિંમત લગભગ $155 મિલિયન છે. જો કે કંપનીએ એ વાતનો ખુલાસો નથી કર્યો કે આ નિકાસનો ઓર્ડર કયા દેશમાંથી મળ્યો છે, પરંતુ કલ્યાણી ગ્રુપે ... Read more