ભાજપ ઉમેદવારોની યાદી 2022, જાણો અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી

bjp candidate list 2022

ભાજપ ઉમેદવારોની યાદી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હોમટર્ફ પર આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ … Read more

ટેલિગ્રામ ચેનલ જોઈન કરો