છત્રપતિ શિવાજી મહારાજની ‘જગદંબા’ તલવાર બ્રિટનથી લાવવામાં આવશે, મહારાષ્ટ્ર સરકારે પ્રયાસો શરૂ કર્યા

jagdamba sword of chhatrapati shivaji maharaj

યુકેના મ્યુઝિયમમાં રાખવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજની તલવાર પરત લાવવા માટે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રનો સંપર્ક કર્યો છે. રાજ્યના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવારે ગુરુવારે આ માહિતી આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ અંગે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરશે. મંત્રીએ કહ્યું, ‘2024માં અમે શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ … Read more

ટેલિગ્રામ ચેનલ જોઈન કરો