એરટેલના બિગ બેંગ પ્લાન, દરરોજ મળશે 3GB ડેટા અને બીજું ઘણું બધું, જાણો કિંમત સહિત અનેક ડિટેલ્સભારતી એરટેલ દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. કંપની યુઝર્સને ઘણા પ્રકારના પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. ઘણા પ્લાનની સાથે યુઝર્સને ઘણો ડેટા પણ આપવામાં આવે છે. તમે ઓછી કિંમતે 3GB દૈનિક ડેટા સાથે પ્રીપેડ પ્લાન પણ લઈ શકો છો. અહીં તમને ભારતી એરટેલના તે પ્રીપેડ પ્લાન વિશે જણાવવામાં આવી રહ્યું છે જેમાં દરરોજ ... Read more