google news

સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2022

સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2022 : સરકારી ફોટો લીથો પ્રેસ અમદાવાદ દ્વારા મીકેનીકલ એન્જીનીયર, પ્રિન્ટીંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટની એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2022

પોસ્ટ ટાઈટલ સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2022
પોસ્ટ નામમીકેનીકલ એન્જીનીયર, પ્રિન્ટીંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ
કુલ જગ્યા 10
નોકરી સ્થળઅમદાવાદ-ગુજરાત
અરજી છેલ્લી તારીખ 15-11-2022
અરજી પ્રકારઓફલાઈન

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી 2022

જે મિત્રો સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2022 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. એપ્રેન્ટીસ ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2022

ટ્રેડજગ્યાલાયકાત
મીકેનીકલ એન્જીનીયર 01એન્જીનીયર ઈન મીકેનીકલ
પ્રિન્ટીંગ ટેકનોલોજી 04 ડિપ્લોમા ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી / એન્જીનીયર ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી
જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ 05બેચલર ઓફ આર્ટસ / કોમર્સ

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર 25 વર્ષથી વધુ હોવી જોઈએ.

આ પણ વાંચો : બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

સ્ટાઇપેન્ડ

તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ રહેશે.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપ સુધી સાચી માહિતી પહોચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા જાહેરાતની ખરાઈ જરૂર કરી લેવી.

સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યું પ્રમાણે થશે (નિયમો મુજબ)

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રની સ્વ પ્રમાણિત કરેલ નકલો સાથે તા. 15-11-2022 સુધીમાં વ્યવસ્થાપક સરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદને મળે એ રીતે અરજી કરવી.

સરનામું

વ્યવસ્થાપક
સરકારી ફોટો લીથો પ્રેસ,
અમદાવાદ

સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2022 અરજીની છેલ્લી તારીખ કઈ છે

છેલ્લી તારીખ : 15-11-2022

આ પણ વાંચો : 10 પાસ માટે SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022, અહીંથી કરો અરજી @ssc.nic.in

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલ જોઈન કરો