Updates
Panchmahal Rojgar Bharti Melo 2023: પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળો, જુઓ માહિતી

Panchmahal Rojgar Bharti Melo 2023, પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 : પ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ પંચમહાલ આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળા નું આયોજન 13/02/2023નાં રોજ સવારે 09:30 કલાકે કરવામાં આવેલ છે.લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતની ચકાસણી કાર્ય બાદ પછી જ ભરતીમેળામાં ભાગ લેવો. આ આર્ટિકલ તમે સોસીયો એજ્યુકેશન ના માધ્યમ થી વાંચી રહિયા છે , સોસીયો એજ્યુકેશન (સોસીયો એજ્યુકેશન ડોટ કોમ) દ્વારા ચલાવવામાં આવે છે.
Panchmahal Rojgar Bharti Melo 2023
પોસ્ટનું નામ | Panchmahal Rojgar Bharti Melo 2023 |
સંસ્થા | આઈ.ટી.આઈ પંચમહાલ |
ભરતી મેળો તારીખ | 13/02/2023 |
સમય | સવારે 9:૩૦ કલાક થી શરુ |
સ્થળ | પંચમહાલ |
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?
- એપ્રેન્ટીસશીપ ભરતી મેળામા નીચે મુજબના ટ્રેડ વ્યવસાયમા ધો.૧૦
- આઈ.ટી.આઈ /ડીપ્લોમા/ડીગ્રી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે ,એપ્રેન્ટીસશીપ માટે કુલ ૨૦૦ થી વધુ બેઠકો ઉપલબ્ધ છે જેમાવિવિધ ૨૦ થી વધુ ઔધોગીક એકમો ભરતી માટે ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળો લાયકાત
- FITTER (ITI)
- AOCP (ITI)
- RFM (ITI)
- ELECTRICIAN (ITI)
- LACP (ITI)
- COPA (ITI)
- TURNER (ITI)
- SEWING TECHNOLOGY(ITI)
- WELDER (ITI)
- INSTRUMENT MECHANIC (IM-ITI)
- MACHINIST(ITI)
- B. COM (FRESHER)
- DIPLOMA-MECHANICAL (FRESHER)
- DIPLOMA-CHEMICAL (FRESHER)
- BSC- CHEMISTRY (FRESHER)
- BE MECHANICAL (FRESHER)
- BE CHEMICAL (FRESHER)
- WIREMAN (ITI)
આ પણ વાંચો: બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?
- ભરતી મેળાનું સ્થળ:– સરકારી આઈ ટી આઈ હાલોલ , જૈન મંદિર પાસે પંચમહાલ
નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ્સ લઇને ભરતી મેળામાં ઉપસ્થિત રહેવું
- Resume/Bio Data/cv ની કોપી પૂરતા પ્રમાણમાં લઇ જવી.
- ફોટોગ્રાફ્સ
- શૈક્ષણિક લાયકાત ની માર્શીટ, સર્ટીફીકેટ અસલ તથા પૂરતા પ્રમાણમાં નકલો
- આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, વિગેરે)
આ પણ વાંચો: GFRF ભરતી 2023
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળાની તારીખ કઈ છે?
તારીખ : ૧૩-૦૨-૨૦૨૩ સમય : સવારે ૦૯ :૦૦ કલાકે સ્થળ : સરકારી આઈ ટી આઈ હાલોલ , જૈન મંદિર પાસે પંચમહાલ
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23