Uncategorized
રાજકોટ મહાનગરપાલિકા: MPHW ભરતી 2023, છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2023

રાજકોટ મહાનગરપાલિકા MPHW ભરતી 2023 : RMC MPHW ભરતી 2023 , ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ U-PHC (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) માટે તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. RMC ભરતી 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.
RMC MPHW ભરતી 2023
સંસ્થા નુ નામ | રાજકોટ મહાનગરપાલિકા – RMC |
જાહેરાત ક્રમાંક | RMC/2022/133 |
પોસ્ટનું નામ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર – MPHW |
કુલ જગ્યા | 117 |
અરજી છેલ્લી તારીખ | 06/02/2023 |
સત્તાવાર વેબસાઈટ | rmc.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
RMC MPHW Bharti 2023
જગ્યાનું નામ | કુલ જગ્યા |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર – MPHW | 117 |
MPHW શૈક્ષણિક લાયકાત
- એચ.એસ.સી. પરીક્ષા પાસ અને
- સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અથવા
- સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટર / હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અને
- ગુજરાત સિવિલ સર્વિસીઝ કલાસીફીકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ – ૧૯૬૭માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- કોમ્પ્યુટર જ્ઞાન
આ પણ વાંચો: WCL Recruitment 2023: વેસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ 135 પોસ્ટ માટે ભરતી 2023
MPHW પગાર ધોરણ
- પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ. 19,950/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ – 2 સ્કેલ 19,900-63,200માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
MPHW વય મર્યાદા
- 18 થી 34 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તા. 29-09-2022ના ઠરાવ મુજબ)
- વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળશે.
અરજી ફી / પરીક્ષા ફી
- બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 500/- અને અન્ય કેટેગરી (માજી સૈનિક સહીત)ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 250/- માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
- અરજી ફી રીફંડ થશે નહી / પરત મળશે નહી.
આ પણ વાંચો: INS વિક્રમાદિત્ય ની રૂબરૂ મુલાકાત 360 ડિગ્રી
મહત્વપૂર્ણ સુચના
- તા. 25-02-2022ના રોજ પ્રસિદ્ધ થયેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જાહેરાત રદ્દ કરવામાં આવેલ છે. જેથી આ જાહેરાત અન્વયે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને નિયત ફી ઓનલાઈન માધ્યમની ભરપાઈ કરવાની રહેશે.
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ની જગ્યા પર લાયકાત ધરાવતા માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે
- અન્ય તમામ સૂચનાઓ માટે જાહેરાત અવશ્ય વાંચો અને પછી જ અરજી કરો.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 શેડ્યૂલ
RMC ભરતી 2023 છેલ્લી તારીખ | 6 ફેબ્રુઆરી 2023 |
કેવી રીતે અરજી કરવી ?
- રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ http://www.rmc.gov.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
આ પણ વાંચો: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023: છેલ્લી તારીખ-09/02/2023
મહત્વપૂર્ણ લિંક :
RMC ભરતી પોર્ટલ | http://www.rmc.gov.in/ |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
રદ કરેલ જાહેરાત નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
RMC MPHW ભરતી ની છેલ્લી તારીખ શું છે?
રાજકોટ મહાનગરપાલિકા MPHW ભરતી ની છેલ્લી તારીખ : 06/02/2023
RMC MPHW ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે
રાજકોટ મહાનગરપાલિકા ભરતી ની સત્તાવાર વેબસાઇટ http://www.rmc.gov.in/
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23