Updates
MDM ડાંગ ભરતી 2023

MDM ડાંગ ભરતી 2023 : ડાંગ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઈઝરની કુલ 4 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા પછી અરજી કરો.
MDM ડાંગ ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | MDM ડાંગ ભરતી 2023 |
પોસ્ટ નામ | જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર તાલુકા MDM સુપરવાઈઝર |
કુલ જગ્યા | 04 |
સ્થળ | ડાંગ |
વિભાગ | મધ્યાહન ભોજન વિભાગ ડાંગ |
અરજી પ્રકાર | ઓફલાઈન |
મધ્યાહન ભોજન યોજના ડાંગ ભરતી 2023
ડાંગ જીલ્લામાં મધ્યાહન ભોજના યોજના અંતર્ગત 04 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
પોસ્ટ નામ | જગ્યા |
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર 01 | 01 |
તાલુકા MDM સુપરવાઇઝર | 03 |
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ નામ | શૈક્ષણિક લાયકાત |
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | – માન્ય યુનિવર્સીટીમાં 50% ગુણ સાથે સ્નાતકની પદવી. – સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. |
તાલુકા MDM સુપરવાઇઝર | – માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટ્રીશન / સાયન્સ ડિગ્રી + 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ |
આ પણ વાંચો:પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2023
પગાર ધોરણ
પોસ્ટ નામ | માસિક મહેનતાણું |
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | રૂ. 10,000/- ફિક્સ |
તાલુકા MDM સુપરવાઇઝર | રૂ. 15,000/- ફિક્સ |
મધ્યાહન ભોજન યોજનામાં જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
આ પણ વાંચો:DHS બોટાદ ભરતી 2023
અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો મામલતદાર, મધ્યાહન ભોજન યોજના, બીજો બાળ, કલેકટર કચેરી, ડાંગ – આહવામાંથી મેળવી શકાશે.
નિયત નમુનામાં જાહેરાત પ્રસિદ્ધ થયેથી કચેરી કામકાજના 10 દિવસમાં (તારીખ 18-01-2023 સુધીમાં) અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી મામલતદાર, મ.ભો.યોની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે મામલતદાર, મ.ભો.યો. દ્વારા લેખિત / ઈ-મેઈલ દ્વારા જણાવવામાં આવશે.
અરજી મોકલવાનું સરનામું
મામલતદાર શ્રી, મધ્યાહન ભોજન યોજના, બીજો માળ, કલેકટર કચેરી, ડાંગ – આહવા.
આ પણ વાંચો:ICPS ભરૂચ ભરતી 2023
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
MDM ડાંગ દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી પ્રસિદ્ધ કરેલ છે?
- કુલ 4 જગ્યાઓ માટે
MDM ડાંગ ભરતી 2023 કઈ કઈ પોસ્ટ છે?
- જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા MDM સુપરવાઇઝર
MDM ડાંગ ભરતી 2023 પગાર ધોરણ કેટલું?
- જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર : રૂ. 10,000/- ફિક્સ
- તાલુકા MDM સુપરવાઇઝર : રૂ. 15,000/- ફિક્સ
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23