Updates
Karjan Nagarpalika: કરજણ નગરપાલિકા ભરતી 2023

કરજણ નગરપાલિકા ભરતી 2023 : કરજણ નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વાયરમેન, ગાર્ડનર, પ્લમ્બર અને અન્ય જગ્યાઓ એપ્રેન્ટીસથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.
કરજણ નગરપાલિકા ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | કરજણ નગરપાલિકા ભરતી 2022 |
પોસ્ટ નામ | એપ્રેન્ટીસ ભરતી 2022 |
સ્થળ | કરજણ, વડોદરા |
અરજી શરૂ તારીખ | 18/01/2023 |
અરજી છેલ્લી તારીખ | 25/01/2023 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
કરજણ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022
કરજણ નગરપાલિકામાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, કોપા, વાયરમેન અને અન્ય એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત વાંચ્યા બાદ છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.
નગરપાલિકા ભરતી 2023
જે મિત્રો નગરપાલિકા ભરતી 2023ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સ્ટાઇપેંડ, અરજી પ્રક્રિયા વગેરે માહિતી નીચે મુજબ છે.
શૈક્ષણિક લાયકાત
ક્રમ | ટ્રેડનું નામ | લાયકાત |
1 | હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર | ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. એચ.એસ.આઈ. પાસ |
2 | કોમ્પ્યુટર ઓપરેટર (કોપા) | ધો. 12 પાસ + આઈ.ટી.આઈ. કોપા પાસ |
3 | વાયરમેન | ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ |
4 | ડ્રાયવર-મીકેનીક (ડીઝલ) | ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ (એલ.એમ.વી. / હેવી લાયસન્સ) |
5 | સર્વેયર | ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ |
6 | બેંક ઓફીસ આસીસ્ટન્ટ | ધો. 12 પાસ + ગ્રેજ્યુએટ (BA/B.Com) પાસ |
7 | ગાર્ડનર | ધો. 8 પાસ |
8 | પ્લમ્બર | ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ |
9 | પમ્પ ઓપરેટર-મીકેનીક | ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ |
10 | એકાઉન્ટ આસીસ્ટન્ટ | ધો. 12 પાસ + B.Com પાસ, કોમ્પ્યુટર તથા ટેલીના જાણકાર |
11 | ઈલેક્ટ્રીશીયન | ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ |
આ પણ વાંચો: આર્મી પબ્લિક સ્કૂલ ધ્રાંગધ્રા ભરતી 2023
વય મર્યાદા
- 18 થી 35 વર્ષ સુધી
સ્ટાઇપેંડ (પગાર ધોરણ)
- સરકારશ્રીના એપ્રેન્ટીસ એક્ટ 1961 નિયમોનુસાર માસિક સ્ટાઇપેંડ ચૂકવવામાં આવશે.
નોંધ :
એપ્રેન્ટીસશીપ તાલીમનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
ઉમેદવારે આગાઉ એપ્રેન્ટીસ કરેલ ન હોવી જોઈએ.
આખરી નિર્ણય આ અંગેની નિયુક્ત થયેલ સમિતિનો રહેશે.
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમથી પ્રાપ્ત થયેલ છે. અમારો મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે તેથી ભરતીની માહિતીની ખરાઈ કરી પછી જ અરજી કરો.
કરજણ નગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
- અરજદારે એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા https://www.apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી જનરેટ થયેલ રજીસ્ટ્રેશન નંબર અરજીપત્રકમાં દર્શાવવાનો રહેશે.
આ પણ વાંચો: NHPC ભરતી 2023:તાલીમાર્થી ઈજનેર અને અન્ય જગ્યાઓ માટે
લાયકાત ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ સુધીમાં સ્વહસ્તાક્ષરે લેખિત અરજી આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટ દ્વારા આપેલ સરનામાં પર (કવર પર ટ્રેડનું નામ એપ્રેન્ટીસીપ યોજના લખવી) મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી.
સરનામું
મુખ્ય અધિકારી શ્રી,
કરજણ નગરપાલિકા,
નવાબજાર,
કરજણ,
જી. વડોદરા
કરજણ નગરપાલિકા ભરતી 2023 અરજી કરવાની તારીખ કઈ છે?
- અરજી શરૂ તારીખ : 18-01-2023
- અરજી છેલ્લી તારીખ : 25-01-2023
આ પણ વાંચો: CRPF ભરતી 2023
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23