Updates
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022 : જિલ્લા પંચાયત બનાસકાંઠા માટે “કાયદા સલાહકાર”ની કરાર આધારિત નિમણૂંક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.આ આર્ટિકલ તમે ઓજસપોસ્ટ ના માધ્યમ થી વાંચી રહિયા છે ,
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022
સંસ્થાનું નામ | જીલ્લા પંચાયત ગુજરાત બનાસકાંઠા |
પોસ્ટનું નામ | કાયદા સલાહકાર |
નોકરી સ્થળ | બનાસકાંઠા |
છેલ્લી તારીખ | 18/11/2022 |
અરજી મોડ | R.P.A.D |
પોસ્ટનું નામ
- કાયદા સલાહકાર
આ પણ વાંચો : વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતી 2022
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની પદવી. (LL.B)
- ccc+ક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન
- મહત્તમ વયમર્યાદા :- ૫૦ વર્ષ.
- અનુભવ :-
- વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ, તેપૈકી નામ.હાઇકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/ વિભાગીય કચેરીઓમાં સરકાર વતી ના.સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ..
- મહેનતાણું :-
- કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂા.૬૦,૦૦૦
અન્ય વિગતો:
- બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયામાં નોધણી હોવી ફરજીયાતછે.
- ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પરનું પ્રભુત્વ ઈચ્છનીય છે.
- અરજી પત્રક સાથે “જિલ્લા વિકાસ અધિકારી- બનાસકાંઠા” ના નામનો રૂ।.૧૦૦/- નો ડીમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે.
- અરજી પત્રકનો નમુનો તથા કરારની અન્ય બાબતોઅને ફરજો/કામગીરીની વિગતો જિલ્લા પંચાયતની વેબસાઈટ http://banaskanthadp.gujarat.gov.inઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
- કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સત્તા જિલ્લા વિકાસઅધિકારીશ્રીની રહેશે.
- આવેલ અરજીઓમાંથી પસંદગી પરત્વેના તમામ હક્કો પસંદગી સમિતિને આધિન રહેશે.
- સંપુર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલસાથે જાહેરાતપ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૫ સુધીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પંચાયત-બનાસકાંઠાના સરનામે રજી પો.એડીથી કવર ઉપર કાયદા સલાહકારની નિમણુંક અરજી લખી મોકલી આપવાની રહેશે.
જીલ્લા પંચાયત બનાસકાંઠા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:
- ઉમેદવારે અરજીપત્ર તા.18/11/2022 સુધીમાં કચેરી સમયગાળા દરમ્યાન RPAD, દ્વારા જ અરજીપત્રના નમુનામાં જરૂરી વિગતો જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પંચાયત-બનાસકાંઠાના મોકલી આપવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખો:
બનાસકાંઠા છેલ્લી તારીખ | 18/11/2022 |
આ પણ વાંચો : ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો, જુઓ સંપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ લિંક્સ
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ શું છે?
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2022
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે
ઉમેદવારે રજી.પો.એડીથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23