Updates
10 પાસ માટે ઇન્ટેલિજન્સ બ્યુરો(IB)માં મોટી ભરતી 2022, 1671 જગ્યાઓ, પગાર 21700 થી શરૂ

10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 05 નવેમ્બર 2022 થી શરૂ થશે અને 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.આ આર્ટિકલ તમે ojaspost ના માધ્યમ થી વાંચી રહિયા છે.
10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022
સંસ્થાનું નામ | ઇન્ટેલિજન્સ બ્યુરો |
પોસ્ટનું નામ | સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS |
કુલ જગ્યાઓ | 1671 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | 25 નવેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | www.mha.gov.in |
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ | 1521 |
MTS | 150 |
IB ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
ઉંમર મર્યાદા
પોસ્ટનું નામ | વય મર્યાદા |
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ | 27 વર્ષથી વધારે નહિ |
MTS | 18 થી 25 વર્ષ |
IB MTS ભરતી અરજી ફી
અન્ય તમામ ઉમેદવારો માટે | રૂ.450/- |
Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે | રૂ.500/- |
આ પણ વાંચો: ITBP ભરતી 2022 , ઓનલાઈન અરજી કરો @itbpolice.nic.in
IB ભરતી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
- જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
મહત્વપૂર્ણ તારીખો
શરૂઆતની તારીખ | 05/11/2022 |
છેલ્લી તારીખ | 25/11/2022 |
આ પણ વાંચો: ગુજરાત પોસ્ટ ભરતી 2022, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી
મહત્વપૂર્ણ લિંક:
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
IB ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
IB ભરતીની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2022 છે
IB ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે
IB ભરતીની સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in છે
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23