google news

પરીક્ષા વગર સીધી ભરતી GVK EMRI માં 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

GVK EMRI ભરતી 2022 : જી.વી.કે. ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સીરૂપે પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલ હેઠળ, આરોગ્ય સજીવની અને ધન્વતરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે. ઈમરજન્સી મેડિકલ ટેકનીસિયન (ઇ.એમ.ટી.)ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ તારીખે ઈન્ટરવ્યુમાં હાજર રહેવું.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

GVK EMRI ભરતી 2022

સંસ્થાનું નામજી.વી.કે. ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ
પોસ્ટ નામમેડિકલ ટેકનીસિયન (ઇ.એમ.ટી.)
લાયકાતBSC/GNM/ANM
અનુભવઅનુભવી / બિન અનુભવી ગુજરાતમાં કોઇપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
સમયસવારે ૧૦.૦૦ થી ૨.૦૦ વાગ્યા સુધી
ઈન્ટરવ્યુ સ્થળસુરત, વડોદરા, પંચમહાલ , ભરૂચ,ભાવનગર, જુનાગઢ, જામનગર, રાજકોટ, અમદાવાદ
ઈન્ટરવ્યુ તારીખ૭ ડિસેમ્બર ૨૦૨૨ & ૯ ડિસેમ્બર ૨૦૨૨
અરજી કરવાની રીતઈન્ટરવ્યુ
માહિતી એપ હોમપેજઅહીં ક્લિક કરો

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામલાયકાત
મેડિકલ ટેકનીસિયન (ઇ.એમ.ટી.)
BSC/GNM/ANM

GVK EMRI ભરતી 2022 કેવી રીતે અરજી કરવી

  • શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

ઈન્ટરવ્યું સ્થળ :

  • ૭ ડિસેમ્બર ૨૦૨૨
    • સુરત : સુરત હોસ્પિટલ માંડવી, ITI માંડવી નજીક, ટોપે નાકા, તા. માંડવી, સુરત – ૩૯૫૦૦૨
    • વડોદરા : ૧૦૮, ઇમરજન્સી સર્વિસીસ, ગ્રાઉન્ડ ફ્લોર,ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, – કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ,કોઠી બરોડા, ૩૯૦૦૦૧
    • પંચમહાલ – ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવાસદન-૧, ગોધરા પંચમહાલ- ૩૮૯૦૦૧
    • ભરૂચ : રૂમ નં. ૩૩, ટ્રોમા સેન્ટર, સિવિલ હોસ્પિટલ,ભરૂચ – ૩૯૨૦૦૧ |
    • ભાવનગર – ૧૦૮, એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ, ભાવનગર – ૩૬૪૦૦૨
    • જુનાગઢ જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, – જુનાગઢ સિટી ૧, ગીતા લોજ સામે, જુનાગઢ-૩૬૨૦૦૧
    • જામનગર ૧૦૮ એમ્બ્યુલન્સ, પંપ હાઉસ, રણજીત સાગર રોળનેર પટેલ પાર્ક, જામનગર-૩૬૧૦૦૧
    • રાજકોટ ૧૦૮ એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ – ૩૬૦૦૦૧
  • ૯ ડિસેમ્બર-૨૦૨૨
    • અમદાવાદ – ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮, ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા- કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ

આ પણ વાંચો : ગુજરાતી કેલેન્ડર 2022 – 2023 : ચોઘડિયા, તિથી, રજાઓ

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી

મહત્વપૂર્ણ તારીખો:

ઈન્ટરવ્યુ તારીખ 07/12/2022 & 09/12/2022
ઈન્ટરવ્યુ સમય10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
વધુ માહિતી માટે સંપર્ક કરો ૦૭૯ (૨૨૮૧૪૮૯૬)/૯૬૩૮૪૫૮૭૮૮
ઇ-મેઇલ:[email protected]

મહત્વપૂર્ણ લિંક્સ

GVK EMRI ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

GVK EMRI ભરતીની  ઈન્ટરવ્યુ તારીખ શું છે?

GVK EMRI ઈન્ટરવ્યુ તારીખ ૭ ડિસેમ્બર ૨૦૨૨ & ૯ ડિસેમ્બર ૨૦૨૨

GVK EMRI ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નીચે જણાવેલા ઈન્ટરવ્યુ સ્થળ, તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે

GVK EMRI ભરતી 2022 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે

સુરત, વડોદરા, પંચમહાલ , ભરૂચ,ભાવનગર, જુનાગઢ, જામનગર, રાજકોટ, અમદાવાદ, જીલ્લાના સેન્ટર

ટેલિગ્રામ ચેનલ જોઈન કરો