Connect with us

Updates

ગુજરાત પોસ્ટ ભરતી 2022, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી

Published

on

gujarat post bharti 2022

ગુજરાત પોસ્ટ ભરતી 2022: ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલની પોસ્ટલ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTS ની કુલ 188 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત દ્વારા કરવામાં આવશે. ધોરણ 10 પાસ અને સ્પોર્ટ્સ નું માન્ય સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતીની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, વય મર્યાદા, ફોર્મ ભરવાની રીત અને બીજી તમામ માહિતી માટે આ પોસ્ટ સંપૂર્ણ વાંચો.

ગુજરાત પોસ્ટ ભરતી 2022

વિભાગનું નામગુજરાત પોસ્ટલ સર્કલ
પોસ્ટનું નામપોસ્ટલ આસિસ્ટન્ટ, MTS, પોસ્ટમેન
કુલ જગ્યાઓ188
જોબ લોકેશનગુજરાત
અરજી પક્રિયાઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ22 નવેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટdopsportsrecruitment.in

ગુજરાત પોસ્ટમેન ભરતી 2022

ગુજરાત પોસ્ટ દ્વારા સપોર્ટ ક્વોટા ની 188 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નીચે ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
પોસ્ટલ આસિસ્ટન્ટ71
પોસ્ટમેન/મેલગાર્ડ56
MTS61

ગુજરાત પોસ્ટ ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
પોસ્ટલ આસિસ્ટન્ટધોરણ 12 પાસ
પોસ્ટમેન/મેલગાર્ડધોરણ 12 પાસ
MTSધોરણ 10 પાસ

સ્પોર્ટ્સ લાયકાત: ઉમેદવાર પાસે માન્ય રાજ્ય કક્ષા/નેશનલ કક્ષા અને ઇન્ટનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ.

ઉંમર મર્યાદા

પોસ્ટનું નામવય મર્યાદા
પોસ્ટલ આસિસ્ટન્ટ18 – 27 વર્ષ
પોસ્ટમેન/મેલગાર્ડ18 – 27 વર્ષ
MTS18 – 25 વર્ષ

ગુજરાત પોસ્ટ ભરતી અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ https://dopsportsrecruitment.in પર જઈને તારીખ 23 ઓક્ટોબર 2022 થી 22 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

આ પણ વાંચો: 10 પાસ માટે SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022, અહીંથી કરો અરજી @ssc.nic.in

અરજી ફી

Gen/OBC/EWSરૂ.100/-
Women/SC/ST/ESMNil

ગુજરાત પોસ્ટ ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારની પસંદગી સ્પોર્ટ્સની લાયકાત અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ગુજરાત પોસ્ટ ભરતી પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
પોસ્ટલ આસિસ્ટન્ટરૂ.25,500 થી 81,100/-
પોસ્ટમેન/મેલગાર્ડરૂ.21,700 થી 69,100/-
MTSરૂ.18000 થી 56,900/

આ પણ વાંચો: ડેટા એન્જિનિયર માટે TCS ભરતી 2022

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત પોસ્ટ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

ગુજરાત પોસ્ટ ભરતીની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2022 છે

ગુજરાત પોસ્ટ ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત પોસ્ટ ભરતીની સત્તાવાર વેબસાઇટ dopsportsrecruitment.in છે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન :ojaspost ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ ojaspost ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending