google news

ગુજરાત મતદારયાદી 2022, કુલ 4.90 કરોડ મતદારો

ગુજરાત મતદારયાદી 2022 : તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી 2022 : તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની મતદાર યાદી , PDF ફાઈલ માં ડાઉનલોડ કરો , ગુજરાત ગામ મતદાર યાદી 2022, ગુજરાત શહેર મતદાર યાદી 2022

ગુજરાત મતદારયાદી 2022

તમારા ગામની મતદાર યાદી ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.આ લિંક પર ક્લિક કરો- https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx

તમારા ગામની નવી મતદાર યાદી અહીંથી જુઓ

ઉપરની લિંક પર ક્લિક કરવાથી  એક નવી સાઇટ ખૂલશે જેમાં નીચે મુજબનાં કોલમ ખૂલશે

  1. પ્રથમ  જિલ્લા (District)  (Select) પસંદ કરો. દા.ત. અહીં 5- Bharuch
  2. ત્યાર બાદ Assembly  સિલેક્ટ કરો
  3. હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો

આ પણ વાંચો : ડેટા એન્જિનિયર માટે TCS ભરતી 2022

ચૂંટણી ઓળખકાર્ડ નંબરથી ચેક કરો

  1. પ્રથમ  જિલ્લા (District)  (Select) પસંદ કરો. દા.ત. અહીં 5- Bharuch
  2. ત્યાર બાદ ID Card No – ઓળખપત્ર નંબર નાખો
  3. હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો

મહત્વપૂર્ણ કડીઓ

ચેક કરો તમારું નામઅહીં ક્લિક કરો
વોટર હેલ્પલાઈન એપઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ વાંચો : જે લોકોનાં આ અંગો પર તલ હોય છે તેમને શુભ ફળની થાય છે પ્રાપ્તિ

મારું જૂનું EPIC ખોવાઈ ગયું છે. હું નવું EPIC કેવી રીતે મેળવી શકું?

EPIC ખોવાઈ જવાને લગતી પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદની નકલ સાથે રૂા૨૫/- ની ફી  ભરવાથી મતદારને ખોવાયેલા EPIC ને બદલે નવું EPIC ઈસ્યુ કરી શકાય છે. જો કે, પૂર, આગ   અન્ય કુદરતી આપત્તિ વગેરે જેવા મતદારના કાબુ બહારના સંજોગોમાં જો EPIC ખોવાયું હોય તો નવું EPIC ઈસ્યુ કરવા માટે કોઈ ફી લેવામાં આવશે નહિ.

ફોર્મ ૬-ક કયાંથી મેળવી શકાય?

તે સંબંધિત રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ અથવા ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મ ૬-ક વિદેશમાં આવેલા ભારતીય મિશનમાં વિના મૂલ્ય ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ભારતના દરેક મતદાન મથક વિસ્તારમાં બૂથ કક્ષાના અધિકારીઓને વિદેશમાં વસતા ભારતીય લોકોને મોકલવા માટે કોરાં ફોર્મ ૬-ક તેઓના કુંટુંબોનેવિતરણ કરવા કહેવામાં આવ્યું છે.

મતદાર યાદી જોવાની વેબસાઈટ કઈ છે ?

ઓનલાઇન મતદાર યાદી જોવા વેબસાઈટ https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx

લેખન સંપાદન : ojaspost ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ ojaspost.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

ટેલિગ્રામ ચેનલ જોઈન કરો