Updates
કોંગ્રેસ ઉમેદવારોની યાદી 2022, જાણો અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી

કોંગ્રેસ ઉમેદવારોની યાદી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હોમટર્ફ પર આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ છે. કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં ભાજપને સારી ટક્કર આપી હતી ,
કોંગ્રેસ ઉમેદવારોની યાદી 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ રહી છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.
કોંગ્રેસ ઉમેદવારોની યાદી 2022
બેઠકનું નામ | ઉમેદવારનું નામ |
ગાંધીનગર દક્ષિણ | હિમાંશુ પટેલ |
ખેરાલુ | મુકેશ દેસાઈ |
અંજાર | રમેશ ડાંગર |
ગાંધીધામ | ભરત સોલંકી |
ડીસા | સંજય રબારી |
પોરબંદર | અર્જૂન મોઢવાડિયા |
એલિસબ્રિજ | ભીખુભાઈ દવે |
સયાજીગંજ | અમી રાવત |
કડી | પ્રવિણ પરમાર |
હિંમતનગર | કમલેશ પટેલ |
ઈડર | રમાભાઈ સોલંકી |
ઘાટલોડિયા | અમિબેન યાજ્ઞિક |
અમરાઈવાડી | ધર્મેન્દ્ર પટેલ |
દસક્રોઈ | ઉમેદી ઝાલા |
રાજકોટ દક્ષિણ બેઠક | હિતેશ વોરા |
રાજકોટ ગ્રામ્ય | સુરેશ ભટવાર |
જસદણ | ભોલાભાઈ ગોહિલ |
લીમખેડા | રમેશભાઈ ગુંડીયા |
જામનગર ઉત્તર | બિપેન્દ્રસિંહ જાડેજા |
કુતિયાણા | નાથાભાઈ ઓડેદરા |
માણાવદર | અરવિંદ લાડાણી |
મહુવા | કનુભાઈ કલસરિયા |
નડિયાદ બેઠક | ધ્રુવલ પટેલ |
મોરવાહડફ બેઠક | સ્નેહલતાબેન ખાંટ |
ફતેપુરા બેઠક | રઘુ મચાર |
ઝાલોદ | મિતેશ ગરાસીયા |
સંખેડા | ધીરુભાઈ ભીલ |
અકોટા બેઠક | ઋત્વિક જોશી |
રાવપુરા | સંજય પટેલ |
માંજલપુર | ડૉ.તસ્વિનસિંહ |
ઓલપાડ | દર્શન નાયક |
કામરેજ | નિલેશ કુંભાણી |
વરાછા રોડ | પ્રફુલ તોગડિયા |
કતારગામ | કલ્પેશ વરિયા |
સુરત પશ્ચિમ | સંજય પટવા |
બારડોલી | પન્નાબેન પટેલ |
મહુવા | હેમાંગીની ગરાસીયા |
ડાંગ | મુકેશ પટેલ |
જલાલપોર | રણજીત પંચાલ |
ગણદેવી બેઠક | શંકરભાઈ પટેલ |
પારડી | જયેશ્રી પટેલ |
કપરાડા | વસંત પટેલ |
ઉમરગામ | નરેશ વલ્વી |
આ પણ વાંચો :ગુજરાત મતદારયાદી 2022, કુલ 4.90 કરોડ મતદારો
પ્રેસ નોટ | અહીંથી જુઓ |
હોમ પેજ | અહી ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |
મહત્વપૂર્ણ નોંધ : આ ઉમદેવાર ની યાદી અમે ઈન્ટરનેટ પરથી લીધેલ છે , આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23