Connect with us

Updates

શુક્રવારથી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષાનાં ફોર્મ ભરી શકાશે

Published

on

Gujarat Common Entrance Test

શુક્રવારથી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષાનાં ફોર્મ ભરી શકાશે શિક્ષણ વિભાગ દ્વારા એન્જિનિયરીંગ તથા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ગુજકેટની પરીક્ષાનું ખાસ્સુ મહત્વ છે ત્યારે આ પરીક્ષાનાં આવેદન પત્રો ભરવાની કાર્યવાહી તા. ૬-૧ થી ૨૦-૧ દરમ્યાન કરવામાં આવશે. આગામી ૨૦ જાન્યુઆરી સુધી ઓનલાઈન આવેદનપત્રો ભરવા સાઈટ ઓપન રહેશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જિનિયરીંગ, ડીગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સુચનાઓ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે. ગુજકેટ-૨૦૨૩ની પરીક્ષાનું એ, બી અને એબી ગ્રુપના એચએસસી આવેદન પત્ર બોર્ડની વેબસાઈટ પરથી વિજ્ઞાન પ્રવાહનાં ઉમેદવારો માટે ગુજરાત તા. ૬-૧થી તા. ૨૦-૧ દરમિયાન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૩ની ઓનલાઈન ભરી શકાશે. ગુજકેટની પરીક્ષા ફી ૩।. ૩૫૦ રાખેલ છે. આમ થોડા સમયમાં ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન પરીક્ષા આપી ભરી ને દરેક વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે આમ આવનારા સમયમાં ગુજકેટની પરીક્ષા આવી રહી હોય ત્યારે વિદ્યાર્થી ઓ અત્યારથી તૈયારીમાં લાગી ચૂક્યા છે

આ પણ વાંચો: આદતો જે ખરેખર તમારું જીવન બદલી શકે છે

Home page

Join Whatsapp Group

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending