Connect with us

Updates

BTP ઉમેદવારોની યાદી 2022, જાણો અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી

Published

on

btp candidate list 2022

BTP ઉમેદવારોની યાદી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ભારતીય ટ્રાયબલ પાર્ટી BTP ઉમેદવારોની યાદી 2022

BTP ઉમેદવારોની યાદી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટી કેટલીક યાદી જાહેર કરી દીધી છે. તો 4 નવેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ વચ્ચે હવે ભારતીય ટ્રાયબલ પાર્ટી આગામી ચૂંટણીને લઈને એક્ટિવ થઈ ગઈ છે. પાર્ટી દ્વારા 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે. જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ…. 

ભારતીય ટ્રાયબલ પાર્ટી – BTP ઉમેદવારોની યાદી 2022

બેઠકનું નામઉમેદવારના નામ
ઝઘડિયામહેશભાઈ છોટુભાઈ વસાવા
માંગરોળસુભાષભાઈ કાનજીભાઈ વસાવા
ડેડિયાપાડાબહાદુરસિંગ દેવજીભાઈ વસાવા
ખેડબ્રહ્મારવજીભાઇ વેલજીભાઇ પાંડોર
જેતપુરપાવીનરેન્દ્રભાઇ ગુરુજીભાઈ રાઠવા
અંકલેશ્વરનીતીનકુમાર રતિલાલ વસાવા
નાંદોદ મહેશ શરદ વસાવા
 ભિલોડા ડો.માર્ક કટારા
ઝાલોદ મનસુખ કટારા
દાહોદ દેવેન્દ્ર મેડા
સંખેડા ફુરકન રાઠવા
કરજણ ઘનશ્યામ વસાવા
જંબુસરમણીલાલ પંડ્યા
વ્યારાસુનિલ ગામીત
નિઝર સમીર નાઈક
ડાંગ નિલેશ ઝાંબરે
ધરમપુર સુરેશ પટેલ
ઓલપાડ વિજય વસાવા

આ પણ વાંચો : ભાજપ ઉમેદવારોની યાદી 2022, જાણો અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી

મહત્વપૂર્ણ નોંધ : આ ઉમદેવાર ની યાદી અમે ઈન્ટરનેટ પરથી લીધેલ છે , આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર

Trending