google news

GSRTC ભાવનગર ભરતી 2022

GSRTC ભાવનગર ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર આઈટીઆઈ મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, ઈલેક્ટ્રીશ્યન, કોપા પાસ કરેલ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ભરતી 2022 માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

GSRTC ભાવનગર ભરતી 2022

પોસ્ટ ટાઈટલGSRTC ભાવનગર ભરતી 2022
પોસ્ટ નામGSRTC એપ્રેન્ટીસ ભરતી 2022
સ્થળભાવનગર
વિભાગGSRTC
અરજી પ્રકારઓફલાઈન

GSRTC એપ્રેન્ટીસ ભરતી 2022

  • જે મિત્રો GSRTC ભાવનગર બોટાદ એપ્રેન્ટીસ ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. આ તકનો લાભ અવશ્ય લેવો.

GSRTC ભાવનગર એપ્રેન્ટીસ ભરતી 2022

  • આ ભરતીની માહિતી જેમ કે ટ્રેડ નામ, શૈક્ષણિક લાયકાત, સ્ટાઇપેંડ, વય મર્યાદા, અરજી કરવાની પધ્ધતિ વગેરે બાબતોની માહિતી આ લેખ દ્વારા સમજીએ.

GSRTC ભાવનગર એપ્રેન્ટીસ ભરતી ટ્રેડ નામ

  • મોટર મિકેનિક વ્હીકલ
  • ડીઝલ મિકેનિક
  • વેલ્ડર
  • ઈલેક્ટ્રીશ્યન
  • કોપા

GSRTC એપ્રેન્ટીસ વય મર્યાદા

  • વય મર્યાદા માહિતી માટે જાહેરાત વાંચો.

GSRTC ભાવનગર બોટાદ ભરતી શૈક્ષણિક લાયકાત

  • મિકેનિક ટ્રેડ : ધોરણ 10 પાસ + સબંધિત ITI ટ્રેડ.
  • કોપા ટ્રેડ : ધોરણ 12 પાસ + સબંધિત ITI ટ્રેડ.

GSRTC એપ્રેન્ટીસ સ્ટાઇપેંડ

  • સરકારી નિયમો અનુસાર મહીને સ્ટાઇપેંડ મળવાપાત્ર છે.

નોંધ :

  • અરજી કરતા પહેલા જાહેરાતની તપાસ કરી લેવી અને જાહેરાત વાંચી લેવી.
  • જો કોઈ ઉમેદવારોએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસશીપ કરેલ હોય કે હાલમાં એપ્રેન્ટીસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ.
  • ઉમેદવાર દ્વારા આપેલ ખોટી માહિતી તથા ખોટા દસ્તાવેજ રજુ કરેલ હશે તો તેવા ઉમેદવારની અરજી તથા પસંદગી રદ કરવામાં આવશે.

GSRTC ભાવનગર ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • ઉમેદવારોની પસંદગી લાયકાત / મેરીટ પ્રમાણે કરવામાં આવશે. (નિયમો મુજબ થશે)

GSRTC ભાવનગર ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

ઉમેદવારોએ પાનવાડી એસ.ટી. ભાવનગર ખાતેથી રૂબરૂમાં તારીખ 19/12/2022 થી તારીખ 23/12/2022 સુધી 11:00 કલાકથી 14:00 કલાક સુધીમાં કાર્યાલયના સમય દરમ્યાન અરજી પત્રક મેળવી લઈ ઓનલાઈન રજીસ્ટ્રેશનની નકલ અને શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા સ્વ પ્રમાણિત નકલો અને www.apprenticeshipindia.org/ તથા ANUBANDHAM બંને પોર્ટલ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી તેની હાર્ડકોપી સહીત છેલ્લી તારીખ સુધીમાં આપેલ સરનામે જમા કરવાના રહેશે.

સ્થળ

વિભાગીય કચેરી,
પાનવાડી,
ભાવનગર

GSRTC ભાવનગર ભરતી 2022 અરજી છેલ્લી તારીખ?

  • છેલ્લી તારીખ : 23-12-2022

મહત્વપૂર્ણ લિંક

જાહેરાત અહીં ક્લિક કરો
ન્યુઝ પેપર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલ જોઈન કરો