ગઢડા નગરપાલિકા ભરતી 2023 : ગઢડા નગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એક્ટ – 1961 હેઠળ જુદા જુદા શાખાઓમાં ઈલેક્ટ્રીશ્યન/વાયરમેન, કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાફ્ટમેન (સીવીલ) ટ્રેડમાં ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ચાલો આ ભરતી વિશેની માહિતી આ લેખમાં મેળવીએ.
ગઢડા નગરપાલિકા ભરતી 2023
પોસ્ટ ટાઈટલ
ગઢડા નગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામ
ગઢડા નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023
કુલ જગ્યા
05
સંસ્થા
ગઢડા નગરપાલિકા
છેલ્લી તારીખ
27-01-2023
અરજી પ્રકાર
ઓફલાઈન
ગઢડા નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023
લાયકાત ધરાવતા એપ્રેન્ટીસોને તાલીમ આપવાના હેતુસર પસંદગી કરવા માટે લાયકાત / રસ ધરાવતા ઉમેદવારોએ ગઢડા નગરપાલિકામાં અરજી કરવાની રહેશે. ભરતીને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.