Updates
ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022

ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022 : જીલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) ગાંધીનગર દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં રોજગાર વાચ્છુ ઉમેદવારોને રોજગારી તક મળી રહે અને જીલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે તથા રોજગાર મેળવવામાં સહાયરૂપ અનુબંધમ પોર્ટલમાં રજીસ્ટ્રેશનની માહિતી આપવામાં આવશે.
ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ ટાઈટલ | ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022 |
પોસ્ટ નામ | રોજગાર ભરતીમેળો 2022 |
સંસ્થા | જીલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) ગાંધીનગર |
સ્થળ | દહેગામ, માણસા |
ભરતી મેળા તારીખ | 27/12/2022 (મંગળવાર) |
ભરતી મેળા સમય | સવારે 10:30 કલાક |
સત્તાવાર વેબ સાઈટ | anubandham.gujarat.gov.in |
રોજગાર ભરતીમેળો 2022
જે મિત્રો ગાંધીનગર જીલ્લામાં રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
ભરતીમેળાની તારીખ | સમય | સ્થળ |
27/10/2022 | સવારે 10 : 30 કલાકે | નગરપાલિકા હોલ, તખતપુરા રોડ, તિજોરી કચેરીની બાજુમાં, માણસા, તા. માણસા |
પગાર ધોરણ
- કર્મચારીઓને નિયમોઅનુસાર પગાર આપવામાં આવશે.
- ફક્ત અનુબંધમ વેબપોર્ટલનાં માધ્યમથીજ નિયત રોજગાર ભરતીમેળામાં ભાગ લઇ શકશો
આ પણ વાંચો: GSRTC ભાવનગર ભરતી 2022
નોંધ :અનુબંધમ વેબપોર્ટલ રજીસ્ટ્રેશન વેબસાઈટ : www.anubandham.gujarat.gov.in
રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા માટે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર વાચ્છુએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરીને જીલ્લો પસંદ કરી રોજગાર ભરતીમેળા માટે નોંધણી કરવી આવશ્યક છે.
રોજગાર વાચ્છુએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, બાયોડેટાની તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળાના સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગરના હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફતે સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
આ પણ વાંચો: OPAL ભરતી 2022, ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022 @opalindia.in
મહત્વપૂર્ણ કડીઓ
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022 કઈ તારીખે યોજાશે?
27/12/2022 (મંગળવાર)
અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
anubandham.gujarat.gov.in
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23