Updates
ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023

ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023 : જીલ્લા પંચાયત સાબરકાંઠાના હિંમતનગર શહેરી નગરપાલિકા સ્લમ વિસ્તારમાં “દીનદયાળ ઔષધાલય” માટે 11 માસ માટે કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી મેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS)ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો.
ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023 |
પોસ્ટ નામ | મેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS) |
કુલ જગ્યા | 04 |
સંસ્થા | જીલ્લા પંચાયત સાબરકાંઠા |
ઈન્ટરવ્યુ | 19/01/2023 |
ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ ભરતી 2023
લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી સાથે જરૂરી શૈક્ષણિક લાયકાત, ટ્રાયલ સર્ટી, જાતિ, અનુભવ તેમજ શાળા છોડ્યાના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝના એક ફોટા સાથે અને તેની સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે આપેલ સ્થળ, સમય અને તારીખે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. ભરતીની લગતી તમામ માહિતી નીચે મુજબ છે.
જગ્યાનું નામ | કુલ જગ્યા |
મેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS) | 4 |
શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
મેડીકલ ઓફિસર | ઉમેદવાર માન્ય યુનિવર્સીટીમાંથી MBBS ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ તેમજ ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી જોઈએ. (હિંમતનગર વિસ્તારના સ્થાનિક પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા તબીબને પ્રાથમિકતા આપવામાં આવશે) |
આયુષ તબીબ | ઉમેદવાર માન્ય યુનિવર્સીટીમાંથી BHMS / BAMSની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત હોમિયોપેથી / આયુર્વેદ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. |
પગાર
જગ્યાનું નામ | ફિક્સ માસિક મહેનતાણું |
મેડીકલ ઓફિસર MBBS | 30,000/- |
આયુષ તબીબ (BHMS/BAMS) | 23,000/- |
વય મર્યાદા
જગ્યાનું નામ | વય મર્યાદા |
મેડીકલ ઓફિસર MBBS | 65 વર્ષ |
આયુષ તબીબ (BHMS/BAMS) | 40 વર્ષ |
આ પણ વાંચો:ICPS ભરૂચ ભરતી 2023
નોંધ : MBBSને પ્રાથમિકતા આપવામાં આવશે.
અન્ય કોઈ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહી. ઉપરોક્ત જગ્યાઓ ભરવા અંગેના તમામ અધિકાર મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જીલ્લા પંચાયત સાબરકાંઠા હિંમતનગરને અબાધિત રહેશે.
તારીખ
- 19-01-2023
સ્થળ
- જીલ્લા પંચાયત કચેરી હિંમતનગર, સાબરકાંઠા
સમય
- 12:00 થી 4:00 સુધી
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ભરતીની ખરાઈ અવશ્ય કરી લો અને પછી અરજી કરો.
આ પણ વાંચો:DHS બોટાદ ભરતી 2023
મહત્વની લિંક્સ :
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023 ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?
- 19-01-2023
ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે?
- જીલ્લા પંચાયત કચેરી હિંમતનગર, સાબરકાંઠા
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23