Connect with us

Updates

જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023

Published

on

District Child Protection Unit Navsari Recruitment 2023

જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023 : સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ રચાયેલ જીલ્લા બાળ સુરક્ષા એકમ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ખુંધ અને સ્પેશ્યલ એડોપ્શન એજન્સી ખુંધ તા-ચીખલી, જી-નવસારી માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023

પોસ્ટ ટાઈટલ જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023
પોસ્ટ નામ વિવિધ
કુલ જગ્યા 09
સંસ્થા સંકલિત બાળ સુરક્ષા યોજના નવસારી
અરજી પ્રકાર ઓફલાઈન

સંકલિત બાળ સુરક્ષા યોજના ભરતી 2023

જે મિત્રો icds ભરતી 2023ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

જીલ્લા બાળ સુરક્ષા એકમ, નવસારી

જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત માસિક ફિક્સ પગાર
સુરક્ષા અધિકારી (સંસ્થાકીય સંભાળ) : 01 જગ્યાMRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 55% સાથે ઉત્તીર્ણ.
અનુભવ : શૈક્ષણિક લાયકાતને અનુરૂપ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ.
21,000/-
સુરક્ષા અધિકારી (બિન સંસ્થાકીય સંભાળ) : 01 જગ્યાMRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 55% સાથે ઉત્તીર્ણ.
અનુભવ : શૈક્ષણિક લાયકાતને અનુરૂપ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ.
21,000/-
સામાજિક કાર્યકર (પુરુષ) : 01 જગ્યા MRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ.
અનુભવ : શૈક્ષણિક લાયકાતને અનુરૂપ બે વર્ષનો અનુભવ.
14,000/-
આઉટરીચ વર્કર : 01 જગ્યા BRS/BSW/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે સ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ.
અનુભવ : સરકારી પ્રોજેક્ટ કે સ્વૈચ્છિક સંસ્થામાં અભ્યાસને અનુરૂપ એક વર્ષનો અનુભવ.
11,000/-

વય મર્યાદા : 21 થી 40 વર્ષ

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ખુંધ, તા.ચિખલી, જી. નવસારી

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત માસિક ફિક્સ પગાર ઉંમર
ઓફીસ ઇન્ચાર્જ (સુપ્રિન્ટેન્ડેન્ટ) : 01 જગ્યાજાહેરાત વાંચો 21,000/- 35 વર્ષથી વધુ નહી
હાઉસ ફાધર (ગૃહ પિતા) : 01 જગ્યા. માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતક ડિગ્રી ધરાવતા134,000/-25 થી 40 વર્ષ

આ પણ વાંચો:ICPS ભરતી 2023

સ્પેશ્યલ એડોપ્શન એજન્સી, ખુંધ, તા.ચિખલી, જી. નવસારી

જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત માસિક ફિક્સ પગાર ઉંમર
મેનેજર કો-ઓર્ડિનેટરશ્રી : 01 જગ્યાએમ.એસ.ડબલ્યુ/મનોવિજ્ઞાન/હોમસાયન્સ ચાઈલ્ડ ડેવલોપમેન્ટમાં માસ્ટર ડિગ્રી તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષા સારુ પ્રભુત્વ અને બંને ભાષામાં પત્ર વ્યવહાર કરી શકે તેવા કોમ્પ્યુટરના જાણકાર
અનુભવ : 03 વર્ષનો બાળ કલ્યાણ ક્ષેત્રનો અનુભવ.
17,500/-
21 થી 40 વર્ષ
આયાબેન : 02 જગ્યા ધોરણ 7 પાસ. 8000/-

આ પણ વાંચો: પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2023

નોંધ :

ઉપરોક્ત જગ્યાઓ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ 7માં લેખિત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધાર પુરાવા વગેરેની સ્વપ્રમાણિત નકલો સાથે ઇન્ડિયન પોસ્ટ દ્વારા રજી.એ.ડી.થી નીચેના સરનામે અરજી મોકલી આપવાની રહેશે.

ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

અધુરી વિગતોવાળી તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.

અરજી કવર પર જે તે જગ્યાનું નામ ફરજીયાત લખવું.

દરેક જગ્યા માટે કોમ્પ્યુટરની બેઝીક જાણકારી અંગેનું CCC સર્ટીફીકેટ ફરજીયાત જોડવાનું રહેશે.

ઈન્ટરવ્યુ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને જ કોલ લેટર મોકલવામાં આવશે, નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની અરજી દફતરે કરવામાં આવશે.

અરજીમાં આપનો ઈ-મેઈલ આઈ.ડી. અને વોટ્સએપ નંબર અવશ્ય દર્શાવવું.

રૂબરૂ મુલાકાત / ઈન્ટરવ્યુમાં હાજર રહેવા કોઈપણ જાતના ભથ્થા / રકમ ચુકવવામાં આવશે નહી.

ઉપરોક્ત કરાર આધારીત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જીલ્લા પસંદગી સમિતી, નવસારીને આધિન રહેશે.

આ પણ વાંચો:DHS ભરતી 2023

અરજી મોકલવાનું સ્થળ

બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ

જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી,

સી-બ્લોગ, ભોંયતળીયે, જૂની કલેકટર કચેરી,

બહુમાળી મકાન જુનાથાણા, જી. નવસારી

પીન નં. 396445

નોંધ : જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023 ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જાણો અને ભરતીની ખરાઈ કર્યા બાદ જ અરજી કરો

આ પણ વાંચો:જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરતી 2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Trending