Connect with us

Updates

ધોરાજી રોજગાર ભરતી મેળો 2022

Published

on

Dhoraji Employment Recruitment Fair 2022

ધોરાજી રોજગાર ભરતી મેળો 2022 : મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, રાજકોટ અને કે. ઓ. શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધોરાજી દ્વારા તા. 29-12-2022ના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરેલ છે. જો આપ ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છતા હોવ તો સ્વખર્ચે રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવે છે.

ધોરાજી રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટ ટાઈટલ રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ નામ ધોરાજી રોજગાર ભરતી મેળો 2022
કંપની નામ કેપિટલ વેલ્ડીંગ અને અન્ય
હોદ્દાનું નામ કોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય
સંસ્થા મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, રાજકોટ અને
કે. ઓ. શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધોરાજી
સ્થળ કે. ઓ. શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,
સ્ટેશન પ્લોટ,
રામ મંદિરની બાજુમાં,
ધોરાજી
ભરતી મેળા તારીખ 29-12-2022
ભરતી મેળા સમય સવારે 10:30 કલાક
સત્તાવાર વેબ સાઈટ anubandham.gujarat.gov.in

રાજકોટ જીલ્લા ભરતી મેળો 2022

જે મિત્રો રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારી તક છે. ભરતી મેળાની તમામ માહિતી નીચે મુજબ છે.

આ પણ વાંચોબરોડા ડેરી ભરતી 2022, વાંચો સંપૂર્ણ માહિતી

કંપની નામજગ્યાનું નામ કામનું સ્થળ
કેપીટલ વેલ્ડીંગઓફીસ વર્ક / કોમ્પ્યુટર ઓપરેટર / માર્કેટીંગ ધોરાજી
શુભ પ્લાયવુડ ઓફીસ વર્ક / કોમ્પ્યુટર ઓપરેટર / માર્કેટીંગ ધોરાજી
રિધ્ધી સિધ્ધી ભારત ગેસ ઓફીસ કાઉન્ટર સ્ટાફ / એકાઉન્ટર-કોમ્પ્યુટર / ગોડાઉન કીપર / પટ્ટાવાળા ધોરાજી
વર્લ્ડ ફ્રેમ માર્કેટિંગ ઓફીસ વર્ક / કોમ્પ્યુટર હાર્ડવેર & નેટવર્ક એન્જિનિયર / CCTV એન્જીનીયર રાજકોટ
સિનોવા ગિયર્સ એન્ડ ટ્રાન્સમિશન પ્રા. લી ટર્નર / ફિટર / મશીનીષ્ટ રાજકોટ (શાપર)
મહિંદ્રા CIE ઓટોમોટીવ લી.મશીન ઓપરેશન રાજકોટ (શાપર)

નોંધ : મહિન્દ્રા CIE કંપનીમાં નિવૃત આર્મીમેન પણ અરજી કરી શકશે.

આ ભરતીમેળામાં 12 પાસ / ITI પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.

ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારોએ રીજ્યુમ (બાયોડેટા)ની 5 કોપી ઝેરોક્ષ નકલ સાથે રાખવી.

આપ રાજ્યની કોઈ પણ કચેરી દ્વારા મુકવામાં આવતી વેકેન્સી અપડેટ્સ મેળવવા તથા ખાલી જગ્યાઓ સામે ઉમેદવારી નોંધાવી રોજગારી મેળવવા માટે https://anubandham.gujarat.gov.in/ (અનુબંધામ પોર્ટલ) પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો તેમજ વધુ વિગત માટે ૬૩૫૭૩૯૦૩૯૦ પર પપન સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચોSMC ભરતી 2022

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

Trending