Trending
ભારતમાં લોન્ચ થયો સૌથી સસ્તો 5G ફોન, જાણો ફીચર્સ અને કીંમત

ભારતમાં લોન્ચ થયો સૌથી સસ્તો 5G ફોન : Lava Blaze 5G 720×1600 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 6.51-ઈંચની HD+ ડિસ્પ્લે ધરાવે છે. ફોનના ડિસ્પ્લે સાથે 2.5D કર્વ્ડ ગ્લાસ હશે અને ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz છે.
ભારતમાં લોન્ચ થયો સૌથી સસ્તો 5G ફોન
Lavaએ તેનો નવો 5G ફોન Lava Blaze 5G લોન્ચ કર્યો છે. Lava Blaze 5Gએ દેશનો સૌથી સસ્તો 5G ફોન છે. રિયાલિટી ઇન્ડિયાએ ગત વર્ષે કહ્યું હતું કે, તે 10,000 રૂપિયા સુધીની રેન્જમાં 5G ફોન લૉન્ચ કરશે, પરંતુ તે પહેલાં સ્થાનિક કંપની લવનાએ જીત મેળવી છે. Lava Blaze 5Gની પ્રથમ ઝલક ઓગસ્ટમાં નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં જોવા મળી હતી. Lava Blaze 5G 720×1600 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 6.51-ઈંચની HD+ ડિસ્પ્લે ધરાવે છે. ફોનના ડિસ્પ્લે સાથે 2.5D કર્વ્ડ ગ્લાસ હશે અને ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz છે.
આ પણ વાંચો :વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતી 2022
Lava Blaze 5Gની વિશિષ્ટતાઓ
Lavaએ પુષ્ટિ કરી છે કે, Lava Blaze 5G 720×1600 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 6.51-ઇંચ HD+ ડિસ્પ્લે ધરાવે છે. ફોનના ડિસ્પ્લે સાથે 2.5D કર્વ્ડ ગ્લાસ ઉપલબ્ધ હશે અને ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz છે. Lava Blaze 5G ને MediaTek Dimensity 700 પ્રોસેસર સાથે Android 12 મળશે અને 4 GB RAM સાથે 3 GB સુધીની વર્ચ્યુઅલ રેમ મળશે.
આ પણ વાંચો : 10 પાસ માટે SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022, અહીંથી કરો અરજી @ssc.nic.in
Lava Blaze 5Gનો કેમેરા
Lava Blaze 5Gને 128 GB સ્ટોરેજ મળશે અને તેમાં 3 રીઅર કેમેરા હશે જેમાં પ્રાથમિક લેન્સ 50-megapixel AI કેમેરા હશે. ફ્રન્ટમાં, 8-મેગાપિક્સલનો કેમેરો હશે અને તેમાં 5000mAh બેટરી હશે જેની સાથે ફાસ્ટ ચાર્જિંગ પણ ઉપલબ્ધ હશે.
Lava Blaze 5Gની સાથે USB Type-C પોર્ટ સાથે આવશે અને તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે. કનેક્ટિવિટી માટે ફોનમાં પાંચ 5G બેન્ડ ઉપરાંત 4G VoLTE, ડ્યુઅલ-બેન્ડ Wi-Fi અને બ્લૂટૂથ v5.1ને સપોર્ટ કરશે.
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23