Updates
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023

બોટાદ નગરપાલિકા ભરતી 2023: મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત બોટાદ નગરપપાલિકા, બોટાદમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટીસોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.
બોટાદ નગરપાલિકા ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | બોટાદ નગરપાલિકા ભરતી 2023 |
પોસ્ટ નામ | એપ્રેન્ટીસ |
કુલ જગ્યા | – |
સંસ્થા | બોટાદ નગરપાલિકા |
છેલ્લી તારીખ | 27-02-2023 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
બોટાદ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023
જે મિત્રો નગરપાલિકા ભરતી માટે રાહ જોઈ રહ્યા નચે તેઓ માટે સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષ્ણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
શૈક્ષણિક લાયકાત
ટ્રેડનું નામ | લાયકાત |
કોમ્પ્યુટર ઓપરેટર-પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ | ITI પાસ |
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર | ITI પાસ |
વાયરમેન | ITI પાસ |
વય મર્યાદા
- 18 થી 35 વર્ષ સુધી રહેશે.
આ પણ વાંચો: શું હોય છે બ્લેક બોક્સ, જેનાથી જાણી શકાય છે પ્લેન દુર્ઘટનાનું કારણ?
સ્ટાઇપેન્ડ
- સરકારશ્રીના નિયમોનુંસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.
સુચના :
એપ્રેન્ટીશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપો આપ છુટા થયેલ ગણવામાં આવશે. તેમજ અગાઉ એપ્રેન્ટીશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.
વર્ષ 2019 અને ત્યારપછી આઈ.ટી.આઈ. પાસ કરેલ ઉમેદવારો એ અરજી કરવાની રહેશે. તે સિવાયની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજી પત્રક સાથે રજુ કરવાના રહેશે.
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે તેથી અર્હી કરતા પહેલા ભરતીની ખરાઈ કરો અને પછી જ અરજી કરો.
આ પણ વાંચો: એક લિટર ફ્યૂલમાં કેટલું માઇલેજ આપે છે પ્લેન, જાણો એરોપ્લેનનું માઈલેજ
બોટાદ નગરપાલિકા ભરતી 2023 પસંદગી પ્રકિયા કઈ છે?
- ઉમેદવારોની પસંદગી મેરીટ મુજબ થશે. (નિયમ મુજબ થશે)
બોટાદ નગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?
- તારીખ 07-02-2023 થી તારીખ 22-02-2023 સુધીમાં સવારના 10:30 કલાકથી સાંજના 06:00 કલાક સુધીમાં બોટાદ નગરપાલિકા કચેરી ઓફીસ નંબર 10, એસ્ટાબ્લીસમેન્ટ શાખામાંથી રૂબરૂમાં અરજી પત્રક મેળવી તારીખ 27-02-2023 સુધીમાં આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, બોટાદ નગરપાલિકા, બોટાદના નામે (કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાના રહેશે.
બોટાદ નગરપાલિકા ભરતી 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે?
- અરજી પત્રક મેળવવા તારીખ : 07-02-2023 થી 22-02-2023
- અરજી પત્રક જમા કરવાની છેલ્લી તારીખ : 27-02-2023
આ પણ વાંચો: તબેલા લોન યોજના ગુજરાત 2023: ઘરે બેઠા અરજી કેમ કરવી? જાણો સંપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23
- આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023: ૫ લાખ સુધીની મફત સારવાર