Connect with us

Updates

આમોદ નગરપાલિકા ભરતી 2023: ઈન્ટરવ્યું તારીખ-21/02/2023

Published

on

Amod Municipality Recruitment 2023

આમોદ નગરપાલિકા ભરતી 2023 : આથી આસદ જાહેરાત દ્વારા જણાવવામાં આવે છે કે, આમોદ નગરપાલિકામાં ટેક્ષ વિભાગમાં નીચે મુજબની જગ્યા માટે તદ્દન હંગામી ધોરણે ભરવાની થાય છે. આ જગ્યા ઉપર નિમણુક મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે તા. ૨૧/૦૨/૨૦૨૩ને મંગળવારના રોજ સમય : ૨:૦૦ કલાકે આમોદ નગરપાલિકા કચેરી, આમોદ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુંમાં જરૂરી પ્રમાણ પત્રો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.

આમોદ નગરપાલિકા ભરતી 2023

પોસ્ટ ટાઈટલઆમોદ નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ વિવિધ
કુલ જગ્યા 03
સ્થળ આમોદ
ઈન્ટરવ્યું તારીખ 21/02/2023

આ પણ વાંચો:  નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ જીલ્લામાં ભરતી

પોસ્ટનું નામ :

  • સર્વેયર : ૦૧
  • કોમ્પ્યુટર ઓપરેટર : ૦૨

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ લાયકાત પગાર
સર્વેયર સર્વેયર / આઈ.ટી.આઈ ૧૩,૫૦૦/-
કોમ્પ્યુટર ઓપરેટર કોમ્પ્યુટર ઓપરેટર / આઈ.ટી.આઈ ૯,૦૦૦/-

મહત્વપૂર્ણ નોંધ :

અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

આ પણ વાંચો: GFRF ભરતી 2023

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત અહીંથી વાંચો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહી ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

આમોદ નગરપાલિકા ભરતી 2023 અરજી કરી રીતે કરવી?

તા. ૨૧/૦૨/૨૦૨૩ને મંગળવારના રોજ સમય : ૨:૦૦ કલાકે આમોદ નગરપાલિકા કચેરી, આમોદ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુંમાં જરૂરી પ્રમાણ પત્રો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.

આમોદ નગરપાલિકા ભરતી ઈન્ટરવ્યું કઈ તારીખે છે?

તા. ૨૧/૦૨/૨૦૨૩ને મંગળવારના રોજ સમય : ૨:૦૦ કલાકે

Trending