Updates
આમોદ નગરપાલિકા ભરતી 2022

આમોદ નગરપાલિકા ભરતી 2022 : આમોદ નગરપાલિકામાં સને 2022-23ના વર્ષમાં સીવીલ એન્જીનીયર (ડીપ્લોમા), કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર (કોપા), બેંક ઓફીસ એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
પોસ્ટ ટાઈટલ | આમોદ નગરપાલિકા ભરતી 2022 |
પોસ્ટ નામ | આમોદ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 |
કુલ જગ્યા | 06 |
નગરપાલિકા નામ | આમોદ નગરપાલિકા |
ઈન્ટરવ્યુ તારીખ | 06/01/2023 |
પ્રકાર | ઈન્ટરવ્યુ |
આમોદ નગરપાલિકા ભરતી 2022
આમોદ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસની કુલ 6 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
આમોદ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022
ટ્રેડ નામ | લાયકાત | બેઠક |
સીવીલ એન્જીનીયર (ડીપ્લોમા) | ડીપ્લોમા | 01 |
કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર (કોપા) | આઈ.ટી.આઈ | 03 |
બેંક ઓફીસ એપ્રેન્ટીસ | ગ્રેજ્યુએટ | 02 |
વય મર્યાદા
- 18 થી 35 વર્ષ સુધી રહેશે.
- સ્ટાઇપેંડ
- સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.
નોંધ : શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે આમોદ નગરપાલિકા કચેરીએ વોક ઇન ઈન્ટરવ્યુમાં તા. 06-01-2023 સમય સવારે 11:00 કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા નોંધ લેશો.
આ પણ વાંચો: ઇન્ડિયા પોસ્ટ ભારતી 2022
એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણવામાં આવશે તેમજ અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારે અરજી કરવાની રહેશે નહી.
તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજૂ કરવાની રહેશે.
આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતી વિશે માહિતી મેળવી અને પછી જ અરજી કરવી.
આમોદ નગરપાલિકા ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?
- ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ મુજબ થશે. (નિયમોઅનુસાર)
આમોદ નગરપાલિકા ભરતી 2022 ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?
- ઈન્ટરવ્યુ તારીખ : 06-01-2023
આ પણ વાંચો: IOCL ભરતી 2022
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
-
વ્હાલી દીકરી યોજના 2023: ફોર્મ માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી
-
RCF રેલ્વે ભરતી 2023 : 550 જગ્યાઓ માટે
-
GFRF ભરતી 2023
-
બોટાદ નગરપાલિકા ભરતી 2023: છેલ્લી તારીખ- 27/02/2023
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023: આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
જિલ્લા પંચાયત નર્મદા ભરતી 2023: વોક-ઇન-ઇન્ટરવ્યુ-16/02/2023
-
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: છેલ્લી તારીખ- 25/02/2023
-
GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23