Connect with us

Updates

Agniveer Recruitment 2023: અગ્નિવીર ભરતી 2023, છેલ્લી તારીખ-15/03/2023

Published

on

Agniveer Recruitment 2023

Agniveer Recruitment 2023: ભારતીય આર્મી દ્વારા ARO અમદાવાદ / જામનગર ભરતી માટે ગુજરાત અગ્નિવીર ભરતી 2023ની જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. અગ્નિવીર ભરતી 2023 ગુજરાત માટે રજીસ્ટ્રેશન 16 ફેબ્રુઆરી 2023 થી 15 માર્ચ 2023 સુધી ઓનલાઈન કરવાનું રહેશે. અગ્નિવીર અમદાવાદ ભરતી 2023 અને અગ્નિવીર જામનગર ભરતી 2023 માટે ઓનલાઈન પરીક્ષાની તારીખ 17 એપ્રિલ 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર અગ્નિવીર ભરતી 2023 અને અમદાવાદ અગ્નિવીર ભરતી 2023 માટે રજીસ્ટ્રેશન માટેની તારીખ 16 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2023 સુધી સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને કરવાનું રહેશે. પ્રથમ વાર ઇન્ડીયન આર્મી ભરતી 2023માં પ્રથમ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેની પરીક્ષા તારીખ 17 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવશે.

અગ્નિવીર ભરતી 2023

પોસ્ટ ટાઈટલ અગ્નિવીર આર્મી ભરતી 2023 (Indian Army Bharti 2023)
પોસ્ટ નામ જનરલ ડ્યુટી, ટેકનીકલ, ક્લાર્ક, સ્ટોપ કીપર, ટ્રેડમેન
સ્થળ અમદાવાદ / જામનગર – ગુજરાત
ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન આર્મી
રજીસ્ટ્રેશન શરૂ તારીખ 16 ફેબ્રુઆરી 2023
રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ 15 માર્ચ 2023
ઓનલાઈન પરીક્ષા તારીખ 17 એપ્રિલ 2023
સત્તાવાર વેબ સાઈટ https://joinindianarmy.nic.in/
અરજી પ્રકાર ઓનલાઈન

અગ્નિવીર ભરતી 2023

ભારતીય સેનામાં જોડાવા અને પોતાની માતૃભૂમિની સેવા કરવા માંગતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. તો અહીં અમે આ લેખ દ્વારા અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સૈન્ય ભરતી 2023 વિશેની માહિતી મેળવીએ.

અગ્નિવીર જામનગર ભરતી 2023 અંતર્ગત જીલ્લા લિસ્ટ / ARO Jamnagar
આર્મી રેકૃટીંગ ઓફીસ (ARO) જામનગર અંતર્ગત જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ અને દીવ(UT) જીલ્લાના ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન પરીક્ષામાં ભાગ લઇ શકશે.

અગ્નિવીર અમદાવાદ ભરતી 2023 અંતર્ગત જીલ્લા લિસ્ટ / ARO Ahmedabad
આર્મી રેકૃટીંગ ઓફીસ (ARO) અમદાવાદ અંતર્ગત અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વોદરા, વલસાડ, દમણ & દાદરા નગર હવેલી જીલ્લાના ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન પરીક્ષામાં ભાગ લઇ શકશે.

અગ્નિવીર ભરતી 2023 (Indian Army Bharti 2023) માટે પાત્રતા

પોસ્ટ નામ શૈક્ષણિક લાયકાત
અગ્નિવીર (જનરલ ડ્યુટી) (ઓલ આર્મ) ધોરણ 10 પાસ 45% સાથે અને દરેક વિષયમાં 33% માર્ક્સ જરૂરી
અગ્નિવીર (ટેકનીકલ) (ઓલ આર્મ) ધોરણ 10 + 2 પાસ સાયન્સ સાથે (ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વિષય સાથે 50% અને દરેક વિષયમાં 40% માર્ક્સ જરૂરી)
અગ્નિવીર ક્લાર્ક / સ્ટોર કીપર ટેકનીકલ (ઓલ આર્મ) ધોરણ 10 + 2 પાસ (આર્ટસ, કોમર્સ અને સાયન્સ) સાથે 60% માર્ક્સ અને દરેક વિષયમાં 50% માર્ક્સ
અગ્નિવીર ટ્રેડમેન (ઓલ આર્મ) 10 પાસ
અગ્નિવીર ટ્રેડમેન (ઓલ આર્મ) 8 પાસ

નોંધ : શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી પછી જ અરજી કરવી.

આ પણ વાંચો: ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023,છેલ્લી તારીખ-16/03/23

અગ્નિવીર ભરતી ગુજરાત 2023 વયમર્યાદા

વયમર્યાદા 17.5 થી 23 વર્ષ

અગ્નિવીર ભરતી સેવા નિધિ પેકેજ (Indian Army Bharti 2023)

વર્ષ કસ્ટમાઈઝ પેકેજ (મહિનાનું)હાથમાં (70%)કોન્સ્ટ્રીબ્યુશન
અગ્નિવીર કોર્પસ ફંડ
કોન્સ્ટ્રીબ્યુશન ટુ કોર્પસ
ફંડ બાય ગવર્ન્મેન્ટ
પ્રથમ વર્ષે 30000 21000 9000 9000
બીજું વર્ષ 33000 23100 9900 9900
ત્રીજું વર્ષ 36500 25550 10950 10950
ચોથું વર્ષ 40000 28000 12000 12000

પરીક્ષા ફી

ઉમેદવારોએ ઓનલાઈન 250/- રૂપિયા ઓનલાઈન પરીક્ષા માટેના ચૂકવવાના રહેશે.

આ પણ વાંચો: GBRC ભરતી 2023: અરજી કરવાની છેલ્લી તારીખ- 08/03/23

અગ્નિવીર ભરતી 2023 (Indian Army Bharti 2023) પસંદગી પ્રક્રિયા

અગ્નિપથ યોજના 2023 દ્વારા ભારતીય સેના અગ્નિવીર માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે.

  • ઓનલાઈન કોમ્પ્યુટર બેઇઝ લેખિત પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને ભૌતિક માપન પરીક્ષણ (PET અને PMT)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષણ

અગ્નિવીર ભરતી 2023 (Indian Army Bharti 2023) ઓનલાઈન અરજી કરો

સ્ટેપ-1: ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઈન્ડિયન આર્મી પોર્ટલ joinindianarmy.nic.in બ્રાઉઝ કરીને પ્રક્રિયા શરૂ કરો.

સ્ટેપ-2: જે બાદ તમારી સામે ઈન્ડિયન આર્મી વેબસાઈટનું હોમ પેજ ખુલશે.

સ્ટેપ-3: અગ્નિવીર ભરતી 2023 માટે રજીસ્ટ્રેશન (નોંધણી) કરો.

સ્ટેપ-4: નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે લોગિન કરો અને આપેલ તમામ માહિતી ભરો.

સ્ટેપ-5: પરીક્ષા ફી ઓનલાઈન ચૂકવવાનું રહેશે

સ્ટેપ-6: પ્રિન્ટ કરી લ્યો.

આ પણ વાંચો: RCF રેલ્વે ભરતી 2023

મહત્વપૂર્ણ લિંક

ARO અમદાવાદ સત્તાવાર જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
ARO જામનગર સત્તાવાર જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરવા અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

અગ્નિવીર ભરતી ગુજરાત 2023 વયમર્યાદા કેટલી છે?

વયમર્યાદા 17.5 થી 23 વર્ષ

અગ્નિવીર ભરતી 2023 પગાર કેટલો છે

30000થી પગાર શરુ થશે

ગુજરાત અગ્નિવીર ભરતી 2023 રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો?

સત્તાવાર વેબ સાઈટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકશો

Indian Army Bharti 2023 (અગ્નિવીર ગુજરાત ભરતી 2023) રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ?

છેલ્લી તારીખ : 15 માર્ચ 2023

Trending