ગિરનાર ઉપર જ કેટલાય રક્ષિત સ્મારકો છે જેમાં વિખ્યાત ઉપરકોટ અશોક શિલાલેખ પ્રાચીન ગુફાઓ ઉપરાંત બૌદ્ધ ધર્મની યાદગીરી જાળવતા સ્થાન તેમને વિશ્વ કક્ષાએ ઉજાગર કરવા બાબતે જુનાગઢ જાણે પછાત રહ્યું છે જુનાગઢના નેતાઓ અને ઇતિહાસ પ્રેમીઓએ આ બાબતે એક રિપોર્ટ તૈયાર કરી જૂનાગઢને વર્લ્ડ હેરિટેજ સાઈડમાં સ્થાન મળે એવો પ્રસ્તાવ મૂકવો જોઈએ પણ આવી કોઈ માંગણી કરવામાં નથી આવી જુનાગઢનું નામ ધરોહર અને વારસાની બાબતમાં ખૂબ મોટું સ્થાન ધરાવે છે ભારતભરના લોકો માટે ભવનાથનું તળાવ અને 200 વર્ષ પહેલાના મકાનો આકર્ષણ રૂપ છે તેનો અભ્યાસ કરનારા આર્ટીકેટ કોલેજના વિદ્યાર્થીઓ પણ નવાઈ પામી જાય છે એ સમયે કેવી ટેકનોલોજી હતી કે સાધન વિહોણા સમયમાં અનેક સ્થાપત્યો સર્જાયા હતા વર્લ્ડ હેરિટેજમાં જૂનાગઢનો સમાવેશ થાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે પરંતુ તેના માટે ખૂબ જ લાંબી પ્રક્રિયા છે તેનો હજુ સુધી કોઈ પ્રારંભ થયો હોય તેવું જાણવા મળતું નથી સરકાર નિષ્ણાંતોને તેની કામગીરી સોંપી વર્લ્ડ હેરિટેજ માટેની યુનેસ્કોમાં દરખાસ્ત માટેની તજવીજ આદરે તે જરૂરી છે
આ પણ વાંચો: આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2022 , ૫ લાખ સુધીની મફત સારવાર
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે